________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
શ્રીઆયુર્વેદ નિષ્ણ"ધમાળા-ભાગ ૨ એ
ખખ્ખું પાણી સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી ઘણું સરસ કામ કરે છે. એ સિવાય જો કફનુ જોર વધારે હોય તે સુતરાજ રસ તથા માળેકરસ આપવે; પણ જો વાયુનું જોર વધારે હાય તેા શીતલ’જીરસ આપવે. લવારા, મૂર્છા, તંદ્રા, મેહ વગેરે ઉપદ્રવ હાય તા ઉપર મતાવેલી સામલની કાઇ પણ બનાવટ આપવી. સ ન્નિપાતના રાગીને વેઢે ગભરાયા વિના, બુદ્ધિપૂર્વક શાંતિથી ઉપચાર કરવા; અને જે એસડની ચેાજના વિચારપૂર્વક કરેલી હોય તેમાં દરરાજ ફેરફાર કરવા નહિ. કારણ કે સન્નિપાતના દોષા પેાતાની અવધીએ પાકે છે. આમ હાવાથી એસડના તાત્કાલિક ફ્ાયદો જણાતા નથી. એટલા માટે પ્રથમથીજ ચાજના એવી કરવી કે દવા બદલવી પડે નહિ.
સન્નિપાતના રાગીને સારા કરવા માટે ભાવપ્રકાશ, નિધ’ટુરત્નાકર, રસરત્નસમુચ્ચય, રસરત્નાકર અને ભૈષજ્ય રત્નાવલિમાં ઘણી જાતના ઉપાયે લખેલા છે. તેમાંના જે જે વૈદ્યરાજોએ અનુભવેલા અને અજમાવેલા ડાય તે તે કવાથા, ગુટિકા, રસે અને માત્રાઓ આપવાની જરૂર જણાય તેમ પેાતાના અનુભવ પ્રમાણે આપવી. અથવા અનુભવ ન હેાય તેમણે જુદા જુદા પ્રયાગા અજમાવી અનુભવ મેળવવા. આ ત્રિદોષ-સિદ્ધાંતમાં અમારા અનુભવ અમે લખી જણાવ્યેા છે. ખીજા વૈદ્યરાજે પણ પેાતાના અનુભવેલા ઉપાયે વિધિપૂર્વક ખુલ્લા મનથી વૈદ્યોને માટે પ્રસિદ્ધિમાં મૂકશે તે વૈદ્યોની અને આયુર્વેદની કીતિમાં વધારે થશે અને જગત પર મેાટા ઉપકાર થશે.
આગ તુકે વર્—શસ્ત્ર, સુક્કી કે લાકડી વગેરેના મારથી, કામ, શાક, ભય, ક્રોધ અને ભૂતના આવેશથી, ઢાઇ શત્રુએ કરેલા અત્યાચારથી અથવા બ્રાહ્મણુ, ગુરુ, વૃદ્ધ, કે સિદ્ધ,
For Private and Personal Use Only