________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
વિદોષ-સિદ્ધાંત
૩૫૭ કરે, તે આલેચકપિત્તમાં વધારો થાય છે અને ઉદાનવાયુ પિત્ત વધવાથી માથામાંથી પાતળો થઈ નીકળી જાય છે. જેથી રસન કફ ઊને થાય છે, એટલે રેગીને માથામાંથી તાવની શરૂઆત દેખાય છે, મૂછી થાય છે અને કપાળ દુખે છે. વળી સમાનવાયુ સાધકપિત્તને જોરથી ઊંચે ચડાવે છે અને પ્રાણવાયુ ઉદાનવાયુની જગ્યા પૂરવા ઉપર ચડે છે, આથી તે રોગીને છાતીમાં ગભરામણ થાય છે, ઊલટી થાય છે અને છી કે આવે છે, તેને અભિશંગ આગંતુકન્વર” કહેવામાં આવે છે. આંખદ્વારા કેઈ રૂપાળી સ્ત્રી જેવામાં આવે, અથવા કોઈ સ્ત્રીને ઉપર કઈ માણસને મેહ થયે હોય, તે સ્ત્રી તેને નહિ મળવાથી તે પુરુષના હૃદયમાં રહેલો પાનવાયુ તે સ્ત્રીના આલેચકપિત્તમાં પ્રવેશ કરવાનો પ્રયત્નવાન થાય છે. તેથી તે પુરુષના હૃદયમાં લેહી જોરથી ચાલી મગજ તરફ દેડવા માંડે છે, એટલે અંતઃકરણની ઓફિસમાં રહેલું મન, પિતાની ફરજ ચૂકી છે અને દશ ઈન્દ્રિયોનાં દશ પ્રવેશદ્વાર અને વિદેશની પંદર - ફિસને સૂની મૂકીને તે સ્ત્રીના મનમાં જવાને ચાલ્યું જાય છે. આથી ચિત્તમાં બ્રાન્તિ ઉત્પન્ન થાય, આંખમાં રહેલું બ્રાજકપિત્ત રસન કફ અને સમાનવાયુ ઢીલા પડી જવાથી ઘન આવે, ધમનિઓમાં રહેલો પવન આખા શરીરમાં જે પવનને ધમે છે, તેમાં ખોટ પડવાથી શરીરમાં આળસ આવે છે; અને સમાનવાયુ રસનકફને સૂકવી નાખે છે તેથી ધમનિઓ ભૂખી પડી જાય છે, જેથી અંતઃકરણમાં પીડા, થાય છે. એવી રીતના ઉપદ્રવ સહિત જે તાવ આવે છે, તેને “કામ થી ઉત્પન્ન થયેલે આગંતુકવર” કહે છે. કોઈ માણસને પોતાની આખે ભયંકર વસ્તુ જવાથી, અથવા કાને ભયંકર શબ્દ સાંભળવાથી, તેને સીધો ધક્કો અંત:કરણને લાગવાથી અથવા શેક થાય એવી વાત કાને સાંભળવાથી અથવા નજરે જેવાથી, સાધકપિત્ત ઘટી જઈ સમાનવાયુમાં કલેદન કફ ખેંચાઈ આવી, સાધકપિત્તને
For Private and Personal Use Only