________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
- -
-
-
-
-
૩૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તાવને માટે કાંટાસરિયાનું મૂળ તેલને ધૂપ દઈ હાથે બાંધવાથી તાવ અટકી જાય છે. ખીજડાના ઝાડનું તાવની વારીને દિવસે સવારમાં ઊઠી અણુબેલ્યા દાતણ કરે, તે તે દિવસથી જ તાવ આવતું નથી. ફુલાવેલી ફટકડી એક વાલ લઈ, પતાસામાં ભરી, તાવ આવતાં પહેલાં ખાઈ જવાથી, એકાંતરિ કે વેળાજવર આવતે અટકી જાય છે. તેવી રીતે અર્ધા રૂપિયાભાર ગોળમાં બે વાલ ફટકડી મેળવી તાવ આવતાં પહેલાં ખવડાવવાથી તાવ અટકી જાય છે. એક પાવલીભાર ગેળમાં કરોળિયાનું ઘેલું પડ મેળવીને ખવડાવી દેવાથી એકાંતરિ તથા થિયે તાવ અટકી જાય છે. અરીઠાની મીજને ભાંગી તેને મગજ ગાળમાં મેળવી આપવાથી પણ તાવ અટકી જાય છે. એકાંતરિયા તથા ચેથિયા તા ઓસડ કરતાં આવા આવા ટુચકાથી જલદી જાય છે. પરંતુ એટલી વાત યાદ રાખવાની છે કે, ચેથિ તાવ ગયા પછી છ માસની અંદર દાળમાં, શાકમાં પકવાન્નમાં કે અમથો જરા પણ ગેળ ખાધામાં આવશે, તે તેને બીજે દિવસે જ તાવ આવવાને એ વાત નક્કી છે. માટે છ માસ સુધી જરા પણ ગેળ ખા નહિ. કેઈ વખતે આ વિષમજવરે હઠ ઉપર ચડી, પોતાની નિયમિત હદ કુદાવી મહિનાના મહિના સુધી રેગીને પીછો છોડતા નથી. તેવા તાવમાં રોગી અકળાય છે અને વૈદ્ય મૂંઝાય છે. તેવા તાવને કાઢવા માટે કાચકાની મીજ તેલા ચાર અને સૂકાં રાતાં મરચાં તે અર્થે એ બેને ખૂબ બારીક વાટીને રાખી મૂક્યાં. તેમાંથી એક વાલનું એક પડીકું રાતના નવ વાગે પાણી સાથે અથવા મધ સાથે આપવું અને એક વાલનું બીજું પડીકું રાત્રે ચાર વાગતાં પહેલાં આપવું. તે રોગીને દિવસમાં કોઈ પણ જાતની દવા કે આ પડીકાં આપવાં નહિ. એવી જ રીતે ત્રણ રાતમાં છ પડીકાં આપવાથી ગમે તે હઠીલે તાવ અટકી જાય છે. પણ એટલું યાદ રાખવાનું છે
For Private and Personal Use Only