________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૬૭
ઉલટ જે બીજે વિષમજવર છે, તે પહેલા અને છેલ્લા બે દિવસ આવી, વચ્ચેના બે દિવસ આવતું નથી. તેમ એકાંતરિયા તાવમાં પણ વચ્ચે એક દિવસ તાવ આવી પહેલે અને છેલ્લે દિવસે ઊતરી જાય; તે તૃતીયકજ્વરથી ઊલટ તાવ છે. એક વખત ઊતરી આખી રાત જે તાવ ચડ્યો રહે છે, તેને અન્ય દુકને ઊલટે તાવ સમ
. જે તાવને રોગી શરીરે લેવાઈ જાય છે, આખું અંગ કળે છે, કફનું બળ વધી પડે છે, શરીર સુકાઈને જડ થઈ જાય છે, તે તાવ વાયુના અતિગથી અને કફના નાગથી થાય છે. માટે તેને “વાતબલાષક” નામ આપવામાં આવ્યું છે. જ્યારે કફ અને પિત્તને અતિયોગ થાય છે અને વાયુ હીનાગને પામે છે, એવા રેગીને જે તાવ આવે છે તેનું આખું શરીર ચીકણું દેખાય છે, ટાઢ ચઢે છે, પણ તાવ શેડો આવે છે, તે પૂરે ઊતરતે નથી; પણ પાછે જેરમાં આવે છે. આવા તાવને “પ્રલેપક' કહે છે. એ તાવમાં ત્રણે દોષ કેપે છે, એ પણ કેટલાકને મત છે.
જે આંતરિ, ચાથિયો અથવા નિયમિત વખતે આવતે વેળાવર હોય તે તેને પશ્ચિમના વિદ્વાને “કિવનાઈન” નામની દવા સાથે, એક અથવા બે ટીપાં સક્યૂરિક એસિડ મેળવી, તાવ આવતા પહેલાં એક અથવા બે વખત પાઈને તે તાવને તે દિવસે આવતાં જ અટકાવી દે છે. તે પ્રમાણે વેદ્યો પીળાં ફૂલની દારૂડીનાં બીજ બેઆની ભાર લઈ તેને ચાર તેલા પાણીમાં ઝીણું વાટી, તેમાં ખાટાં અડધાં લીંબુનો રસ નાખી તાવ આવતાં પહેલાં, એકજ વાર પાય તે તાવને અટકાવી દે છે. પણ જે કેઈ સ્થળે લીંબુ ન મળે છે તે બિયાને પાણીમાં વાટીને તેમાં એક વાલ કુલાવેલી ફટકડી મેળવીને પાવાથી પણ તાવ અટકી જાય છે. એકાંતરિયા તથા ચેથિયા તાવમાં વિશ્વતા પહરણ, શ્રીમૃત્યુંજય રસ અને સુતરાજ રસ પણ સારું કામ કરે છે. એકાંતરિયા
For Private and Personal Use Only