________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
શ્રીવે નિષ્ણ"ધમાળા-ભાગ ૨ જો
પણ તાવમાં રાક આપવા નહિ. સતત, સતત અને અન્યદુષ્ક તાવની અવધી આવ્યા પછી મહાવરાંકુશ સુતરાજ, શીતભ’જી રસ, પ ́ચવક્રરસ કે શ્રીમૃત્યુજય રસ આપવાથી તાવ જતા રહે છે અને રાગી ત’દુરસ્ત બને છે.
શ્રીમૃત્યુ’જય રસ:---છનાગ, મરી, પીપર, ગંધક અને ટ’કણખાર સર્વે સમભાગે લઈ તેથી ખમણા વજને હિંગળેાક લેવા. તે હિંગળાકને પ્રથમ લીબુના રસની ભાવના આપીને શુદ્ધ કરવા અને પારાને વિધિપૂર્વક શુદ્ધ કરી અધક જેટલે લેવા. વછનાગ ગૌમૂત્રમાં શેાધેલા લેવા અને તેને ખારીક વાટી લીબુના રસના તથા આદુના રસના એકેક પટ આપી મગ જેવડી ગાળીએ. થાળી, વાયુના તાવમાં દહીમાંના પાણી સાથે, ધેાર્ સન્નિપાતમાં આદુના રસ સાથે, અર્જીણુ ૧૨માં લીંબુના રસ સાથે, વિષમવરમાં જીરું અને ગેાળની સાથે, મેાટા માણસને દર ટકે ચાર ગાળી સુધી આપવી અને ચાર ગાળી કરતાં વધારે કાઇ પણ અવસ્થામાં આપવી નહિ, ઉપર પ્રમાણે ભૈષજ્ય રત્નાવલિનુ કહેવું છે. પરંતુ લીમડાની સળી, ધાણા, કાળાં મરી, લવિંગ અને કમળનાં ફૂલ (નીલે ફ્રી) ને વાટી કપડે ગાળી લઈ, તેમાં ઠીકરી છમકારી, તે પાણી સાથે શ્રીમૃત્યુજય રસની ગેાળી આપવાથી અજન્મ જાતના ચમત્કારિક ફાયદા થાય છે. એ પ્રમાણે વિષમ જવરના સ ́તત, સતત અને અન્યક્રુષ્ણ વરની ચિકિત્સા કરવી.
જે તાવ ત્રીજે દિવસે આવે છે, તેને ‘તૃતીયક’ ( એકાંતરિયા ) અને ચેાથે દિવસે આવે છે, તેને ‘ ચતુર્થિ ક ’ ( ચેાથિયા ) કહે છે. પણ એમાં એવી શ’કા કરવામાં આવે કે, ‘આમ' યારે રસને અનુગામી થઇ, કૈાટામાં આવી, સમાનવાયુને દખાવી, પાચકષિત્તને ઉશ્કેરે છે, ત્યારે શરીર તપે છે. આથી કાઠામાં આમ રહેલા
For Private and Personal Use Only