________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આપ. એવી એવી વિક્રિયા જણાય છે તેને ખાવાને કાળે પાણીમાં મેળવીને પાવે, એટલે તરત ઝેર ઊતરી જશે. એ સમલની માત્રા આપ્યા પછી રેગીને બિલકુલ ખટાશ આપવી નહિ,
જે રોગી ખટાશ ખાશે તે તરત ફૂલી જશે. અને તે ઉપદ્રવ - મટાડતાં વેદ્યને ઘણી મહેનત પડશે. વિશેષમાં જણાવવાનું કે, કઈ પણ સ્ત્રીને, કઈ પણ બનાવટથી બનેલી સોમલની માત્રા કઈ પણ રોગમાં આપવી નહિ. જે આપવામાં આવશે તે તેનો રંગ જશે, પણ યકૃત (કલેજું) સૂજી જશે, તેથી તેને જીર્ણજ્વર પેદા થશે અને તે જીર્ણજ્વર જીવતાં લગી જશે નહિ. તે સ્ત્રી દુઃખી થશે અને તેનું પાપ વૈદ્યને લાગશે. માટે સ્ત્રીને સમલવાળી દવા, કોઈ પણ અવસ્થામાં આપવી નહિ, એ અમારે અનુભવ છે.
સોમલનાં ફૂલ પાડવાની રીત -જેટલા વરસની મળે તેટલા વર્ષની જૂનામાં જૂની ઈંટ લાવવી. તેની વચમાં ખાડે કરે, પછી તાંબાની વાડકી બનાવી તેની બરોબર ઇટમાં એ ગેળ કાપે પાડ કે જેથી વાડકીની ધાર તે ઇટમાં દબાય. પછી પેલા ખાડામાં સેમલને કટકે મૂકે અને ઈંટના કાપામાં વાડકી બેસતી કરવી તેની આસપાસ સંધીએ કાળી માટી, મીઠું, નવસાર અને લેખંડને વહેર મેળવી લેપ કરી સૂકવે. સુકાયા પછી તે ઈંટ ચૂલા પર મૂકવી અને તેની નીચે બોરડીનાં લાકડાને અગ્નિ કર. એટલે ઈટમાંથી સેમલ ઊડીને તાંબાની વાડકીને એંટી, ચળકતાં સફેદ ફૂલ પડશે. જ્યાં સુધી એ ક્રિયા ચાલતી હોય ત્યાં સુધી અગ્નિ મંદ આપે અને વાડકી ઉપર ઠંડા પાણીનાં પિતાં મૂક્યા કરવાં, એટલે ઘણું સરસ ફૂલ તૈયાર થાય છે. એ ફૂલની એક ચખાપુર માત્રા સન્નિપાતના રેગીને દિવસના બે વાર સૂઠના ઘસારા સાથે આપવી અને ખટાશ ખાવા દેવી નહિ. પણ ભાનમાં આવે, ભૂખ લાગે અને ખાવાનું માગે, તે ઘવાળે
For Private and Personal Use Only