________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૦
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
વું) કરવુ ડાય એટલે જીભ, તાળવું ને ગળુ' સુકાતું હાય, જીભમાં સ્વાદ માલૂમ ન પડતા હાય, જીભના ઉપર કાતરા પડી ગયા હાય, ત્યારે કાળી દ્રાક્ષ વાટીને જીભે ઘસવી. આદુના રસમાં કાળી દ્રાક્ષ વાટી તેમાં સૂંઠ, મરી અને પીપર ઉમેરી મેાઢામાં ઘસવાથી કફ બહાર ખેંચાઇ આવે છે, જેથી જીભ કેમળ થાય છે. એવા એવા ઘણા ઉપચારા લખેલા છે; પરંતુ અમારા અનુભવ પ્રમાણે પાછળ લખેલા ‘શ્વાસકુઠાર રસ’ એક વાલ લઇ, મધમાં મેળવી, જીભ પર ચેાપડવા, એથી એમ થશે કે, જો રાગી બેભાન અવસ્થામાં હશે અને જીભ પર ચાપડેલ' એસડ પેટમાં જશે,તે ત્યાં કફને જીતશે અને થકી નાખશે તે પણ જીભ કૈામળ થશે. જ્યારે સન્નિપાતના રાગીની સંજ્ઞાના નાશ થાય છે, એટલે તેને બિલકુલ ભાન રહેતું નથી, તેવી અવસ્થામાં તેની આંખમાં આંજન કરવાથી ઘણા ફાયદા થાય છે. અંજનને માટે આયુર્વેદેં ઘણા ઉપચારા બતાવ્યા છે. પરં'તુ અમારા અનુભવ પ્રમાણે ‘વૈદામૃત’ નામના નાના પુસ્ત કમાં કહેલુ ‘રસકેક્ચરગુટિકા’નું અંજન ઘણી ત્વરાથી સંજ્ઞા (ભાન) લાવે છે. તે ગુટિકા નીચે પ્રમાણે બનાવવી:
ખાપરિય', સિ'ધવ, શેકેલું મારથુ, ટાંકણું, સૂંઠ, મરી, પીપર, એ સમભાગે લઇ વાટી વસ્ત્રગાળ કરી લાખ`ડની પેણીમાં નાખી તે ડૂબે એટલે લી'બુના રસ નાખી, લેખડના દસ્તાથી સાતદિવસ ઘૂટી, પછી સાગઠીના આકારની તેની લ’ખગાળ ગાળી અનાવવી. તે ગાળી છાંયામાં સુકાયા પછી રાખી મૂકવી. એ ગાળી મધમાં ઘસીને આંજવાથી સન્નિપાતમાં ઘણું સરસ કામ કરે છે, એટલુંજ નહિ પણ આંખના ઘણા રાગે તેમાં ખાસ કરીને ફૂલાં, મસાનું વધવું, ખીલ અને આંખની આંખ ઉપર ઘણી ફાયદાકારક છે.
જો આ ગુટિકા તૈયાર ન હાય, તા ધાળાં મરીના એક દાણુ
For Private and Personal Use Only