________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩૪૭
સહજ રહે . તેમ
કરીએ છીએ
મનના વિચાર પ્રમાણે બેલતાં ભય અને લજજા આવે છે, અને સન્નિપાતના રેગીને ભય તથા લજજાને નાશ થયેલ હોવાથી, તે સ્વમસૃષ્ટિમાં રહી, મનના કાબૂને માનતો નથી. એટલે આપણે તેને સન્નિપાત થયે છે, એમ કહીએ છીએ. બાકી આપણા સૂક્ષ્મ શરીરમાં અને રેગીના સ્થળ શરીરમાં એકસરખે સન્નિપાત ચાલુ જ રહે છે. એટલા માટે આપણે સૂમ શરીરના એકસરખા સન્નિપાતને પડતું મૂકી, સ્થળ શરીરના સન્નિપાતવાળા રિગીની સારવાર કેમ કરવી, તે વિષે વિવેચન કરીએ છીએ. સન્નિપાતને રેગી જ્યાં સુધી ત્રિદોષની અવસ્થામાં એટલે હુક, સે અને તાવ આવે તથા છેડે થેડે લવારે કરે, ત્યાં સુધી તેની જીવવાની આશા રાખી ચિકિત્સા કરવી. પણ તાવની શરૂઆતમાંજ સન્નિપાતના સર્વ ઉપદ્રવે એક પછી એક થવા માંડે અને તે દેશને સમાવવા માટે, પચાવવા માટે અથવા શોધન કરવા માટેની ક્રિયા કરવામાં આવે, છતાં ઉપદ્રવ ઘટે નહિ, તે તે રોગી બચવે કઠણ છે એમ માની યત્નપૂર્વક ચિકિત્સા કરવી. ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે, અસાધ્ય દેખાતા સન્નિપાત સારા થાય છે અને સાધ્ય દેખાતા છેડા ઉપદ્રવવાળા રેગીનું મરણ થાય છે. એટલા માટે વેદે દેવ ઉપર વિશ્વાસ રાખી ચિકિત્સા કરવામાં પ્રયત્નવાન થવું. - સન્નિપાતના રેગીને ત્રણે દેષમાં વૈદ્ય પ્રથમ કફને નિગ્રહ થાય એવી ચિકિત્સા કરવી. જે બે દેષવાળે સન્નિપાત હોય તે તેમાં જે દોષનું પ્રબળ જેર હોય તેને નિગ્રહ કરે. જે સન્નિપાતમાં દોષના અંશાંશ નક્કી ન થાય તેવા સન્નિપાતમાં સાધારણ ચિકિત્સા કરવી. સન્નિપાતની ચિકિત્સામાં લંઘન, રેતીને શેક, નસ્ય, થુંકાવવું અને અંજન, એ પાંચ પ્રગો પિતાના અનુભવ પ્રમાણે જવા. અમારા અનુભવ પ્રમાણે સામાન્ય તાવમાં કે સન્નિપાતના તાવમાં, લંઘન એ મુખ્ય પ્રવેગ છે. લંઘન કરા
For Private and Personal Use Only