________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
3४3
હીનતા થવાથી વિશેષ કરીને પક્ષાઘાત થાય છે. એવા ભયંકર સન્નિપાતનું “સાહક એવું નામ પંડિતોએ આપ્યું છે.
૯. મધ્યવાત, પ્રવૃદ્ધપિત્ત, હીનકફ એ સન્નિપાતમાં તે તે દેશનાં બળ પ્રમાણે કંપ, દાહ અને ભારેપણું આદિ થાય છે, પરંતુ પિત્તના અતિવેગને લીધે મેહ, લવારે, મૂછ ભ્રમ, સં. જ્ઞાને નાશ, ઈન્દ્રિયના છિદ્રમાંથી લેહીનું નીકળવું અને નેત્રનું રાતા થવું તથા વાયુ મધ્યમ સ્થિતિમાં રહેવા છતાં માથાનું ઝલાઈ જવું, શરીરનું અકડ થવું વગેરે લક્ષણે વિશેષમાં થાય છે. આવાં લક્ષણોવાળા રોગી ત્રણ દિવસમાં મારી જાય છે, અને એનું નામ પંડિતએ “પાક’ આપ્યું છે.
૧૦. હીનવાત,પ્રવૃપિત્ત, મધ્યકફએટલે જેના શરીરમાં સમાનવાયુને હીનાગ થાય છે, પાચક પિત્તને અતિગ થાય છે અને કલેદન કફને સમગ થાય છે, જેથી વાયુનાં સ્થાને માં શિથિલતા થવાથી પાચકપિત્તને અતિગ દાહ કરે છે. જમણા પડખાની બરળ, આંતરડાં અને ફેફસાં પાકી જઈને મેંમાંથી તથા ગુદામાંથી પરુ તથા લેહી નીકળે છે. ઉપરાંત પાછળ કહેલા દે પ્રમાણે કંપ, દાહ અને ભારેપણું, એ લક્ષણે એવા ને એવાં થાય છે. આ સન્નિપાતમાં વિશેષ કરીને મરણ થાય છે. આવાં લક્ષણેવાળા સન્નિપાતનું પંડિતોએ પામ્ય એવું બીજું નામ આપ્યું છે.
૧૧. પ્રવૃદ્ધવાત, હીનપિત્ત, મધ્યકફ એટલે વાયુને અતિગ અને પિત્તને હીનાગ થઈને કફ જેમાં મધ્યપણે રહ્યો હોય, તે સમાનવાયુના અતિગને લીધે પાચકપિત્ત સુકાઈ જાય છે, તથા કલેદક કફ ઠરી જવાથી પિત્તની તથા કફની દશે ફિસમાં શીતળતા અને ભારેપણું વધી પડે છે, અને તેમાં પણ લ. વા, શ્રમ, મેહ, કંપ, મૂછ, ભ્રમ, અરુચિ, અંગેનું જકડાઈ
For Private and Personal Use Only