________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
શ્રીયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
અક્કડ થઈ જાય છે અને રસન કફના વધવાથી, મે ુ' મીઠું' થાય છે, એવાં લક્ષણાવાળા સન્નિપાતને ‘ કફ઼ાવણ સન્નિપાત’ કહે છે અને તેનું બીજું નામ ‘કમ્પન' આપ્યુ` છે.
૪. જે સમાનવાયુ અને પાચકપિત્તની આફિસમાં અતિચે ગ થયે। હાય તા પાચકપિત્ત ભ્રાજકપિત્તમાં મળવાથી તાવ રહે છે. પાચકપિત્ત ઉદાનવાયુ સાથે મળવાથી મદ થાય છે, સમાનવાયુ રસન કફને સૂકવવાથી તૃષા સાથે મેહું સુકાય છે, સમાનવાયુના અતિયાગથી પેટ ચડે છે, અરુચિ થાય છે અને ઉદાનવાયુ રસગ કકને આંખે પર મેાકલવાથી આંખ ઊઘડતી નથી. પાનવાયુ અવલ'બન કફને સૂકવે છે જેથી ઉધરસ અને શ્વાસ થાય છે. તેવી રીતે વાયુ કફને સૂકવે છે અને પિત્ત વાયુને પાતળા બનાવે છે, એટલે બેઉના મિથ્યાયેાગથી શ્રમ થાય છે અર્થાત રંગી શક્તિહીન થઈ જાય છે. એવા લક્ષણવાળા રોગીને ‘ વાતપિત્તોવણ સન્નિપાત થયા છે' અને તેનું બીજુ નામ પડિતાએ ‘બભ્ર’ રાખેલું છે.
૫. સમાનવાયુ અને અવલંબન કફની ઓફિસમાં અતિગ થવાથી, અવલ'મન કફના વધારે એટલે સંશ્લેષણ કફમાં અતિચેાગ થવાથી, તેને શીતજ્વર આવે છે, સમાનવાયુમાં અતિયેાગ થવાથી ભૂખ નાશ પામે છે અને પેટમાં શૂળ ઉત્પન્ન થાય છે. પાનવાયુ અવલંબન કને સૂકવે છે તેથી પડખાંએ સજ્જડ થઇ ગયાં હાય એવી પીડા થાય છે. ઉદાનવાયુ સ્નેહન કફને સૂકવે છે તેથી મૂર્છા થાય છે; અને ઉદ્યાનવાયુ રસન કને સૂકવે છે તેથી તરસ લાગે છે. આલાચકપિત્તના ઘટવાથી ઘેન આવે છે અને અવલ બન કફના સુકાવાથી શ્વાસ ચાલે છે. આ સન્નિપાતને ‘વાતશ્ર્લેમા સ્વણુ' કહીને તેનું બીજું નામ ‘શીઘ્રકારી’ કહ્યું છે. આ સન્નિપાતના રોગી એક દિવસ પશુ જીવતા નથી.
૬. જે માણસને પાચકચિત્ત અને અવલ બન કના અતિયાગ
For Private and Personal Use Only