________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
છે. અપાનવાયુ, સમાનવાયુએ મોકલેલા મળને બહાર નહિ કાઢવાથી અને અપાનવાયુમાં પાચકપિત્તને હીનાગ થવાથી પસીને, ઝાડે અને પેશાબ ઘણે કાળે અને ઘણા થોડા પ્રમાણમાં દેખાય છે. વાયુની પાંચે ઓફિસો હીનગમવાથી અને કફની ઓફિસમાં મિથ્યાગ થવાથી તે રેગીનું શરીર સુકાઈ જતું નથી પણ તાજુ દેખાય છે. અવલંબન કફ શેડ ઊંચે ચડે છે અને રસન કફ શેડો નીચે ઊતરી, પાનવાયુને કંઠદ્વારમાંથી બહાર નીકળી વિષ્ણુપાદામૃતનું પાન કરતાં અડચણ કરે છે. અને પ્રાણવાયુ બહાર નીકળવાને જોર કરે છે, જેથી ગળા અને છાતીમાં ગડગડાટ થાય છે. ચામડીમાં ભ્રાજકપિત્તને અતિગ થવાથી અને સંલેપણ કફને હીનાગ થવાથી, રંજકપિત્ત રંગેલા કેશવાહિનીમાં ફરતા લેહીને ચામડીમાં દેખાવ થવાથી, ચામડીની સપાટીની બરોબરના રાતા મંડલ (ડાઘા) દેખાય છે. ઉદાનવાયુની અવ્યવસ્થાને લીધે રોગી મૂળે થાય છે, સમાનવાયુની અવ્યવસ્થાને લીધે પેટ મોટું થાય છે અને સાધકપિત્તના અતિવેગથી દેને, ધાતુઓને અને મળેને, વહેવાવાળી સેના સ્ત્રોત (મોઢાં) પાકી જાય છે. આમ બધી અવ્યવસ્થા થવાથી એટલે ત્રિદોષની પંદરે ઓફિસમાં હીગ, અતિયોગ અને મિથ્યાગ થવાથી દશે ઈન્દ્રિયે મનના તાબામાંથી નીકળી જઈ જે બળ કરે છે અને તેથી પંદરે ઓફિસમાં જે મળ દેષરૂપે એકઠે થાય છે, તેને પાકતાં ઘણે કાળ વહી જાય છે. જ્યારે પાનવાયુ, અપાનવાયુ અને સમાનવાયુ, તેમજ પાચકપિત્ત, રંજકપિત્ત અને સાધકપિત્ત, તથા કલેદન કફ, અવલંબન કફ અને રસન કફની ઓફિસના મળે (૮) પાકી, શુદ્ધ સ્વરૂપમાં આવે છે, ત્યારે પ્રકૃતિ સ્વસ્થ થતી નજરે પડે છે. એ પ્રમાણેની ઉપદ્રવવાળી અવ્યવસ્થા જણાય તે રોગીને સન્નિપાત થયા છે, એવું નામ આપવામાં આવે છે.
For Private and Personal Use Only