________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬ શ્રઆયુર્વેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો
સત્તામાંથી સ્વત’ત્ર થાય, તેને “ ધાતુપાર્ક સન્નિપાત” કહે છે, જે મૃત્યુકારક છે. એ ત્રણે ધાતુઓ દ્વેષના રૂપમાં કેપે એટલે અ’તઃકરણની સત્તાને છેક અનાદર ન કરે, પરંતુ દશે ઇંદ્રિયરૂપી દશે પ્રદેશમાં માત્ર હલકા વેગવાળે મળવા જગાડે, તેને “ દાષપાર્ક સન્નિપાત ઃ” કહે છે, જેને ચિકિત્સા ખચાવી શકે છે. હવે તે સન્નિપાતનાં સામાન્ય લક્ષણા કહીએ છીએ.
64
જ્યારે ભ્રાજકપિત્ત વધેલુ હાય છે, ત્યારે અવલન કફની ખાટ પૂરવા માટે પાનવાયુ, ચામડીમાં રહેલા વ્યાનવાયુને સશ્લેષણ કફ મેાકલવાના હુકમ કરે છે, એટલે સ’શ્લેષણ કક્ અવલંબન ક કક્ તરફ જાય છે. આથી ભ્રાજકપિત્તનું જોર વધે છે અને ભ્રાજકપિત્ત સ’શ્લેષણ કને પાછે ખેલાવે છે તેથી ટાઢ વાય છે. એટલે તે રાગીને ક્ષણમાં દાહ થાય અને ક્ષણમાં શીત લાગે છે. સશ્લેષણ કફના હીનયાગ થવાથી સાંધાએામાં, હાડકાંમાં અને માથાની ખેાપ રીમાં પીડા થાય છે. હૃદયમાં રહેલા સાધકપિત્તના ભાગ, ઉદ્યાનવાયુ ખે'ચીને આલેાચકપિત્તને નહિ પહોંચાડતાં મગજ પર લઇ જાય છે અને આલેચકપિત્તના સ્થાન પર સ્નેહગ કર્યું વધી પડવાથી આંખમાંથી પાણીને સ્રાવ થાય છે અને આંખનું તેજ ઘટી જાય છે. સાધકપિત્તની પાસે રહેલા અવલઅન કફ પાતળા પડી જવાથી અને ઉદાનવાયુ તે કફને આલેચકપિત્તની આફિસમાં માકલી આપવાથી, ક'ઠમાં રહેલા રસન કફને બીજો કફ મળતા નથી. એટલે રસન કફના હીનચેાગથી ગળુ, તાળવુ' અને જીભ સુકાઈ જાય છે. એટલુંજ નહિ પણ રસન કના હીનચેાગે અને ઉદાનવાયુના અતિયેાગે જીભ સુકાઇને લૂખી પડે છે તથા તેના ઉપર આંગળી ફેરવવાથી તે ખરબચડી અને કાંટા જેવી ખૂંચે છે, જેથી કેાઈ પણ રસના સ્વાદ જાણી શકતી નથી. આલેાચકપિત્તને સ્થાને સ્નેહગ કફ્ જવાથી રાગીને તદ્રા (ઘેન ) અને મેહ (બેભાનપણુ)
For Private and Personal Use Only