________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાષ-સિદ્ધાંત
૩૩૭
ઉત્પન્ન થાય છે. અને આલાચકપિત્ત પેાતાની આફિસ છેડીને મગજમાં જવાથી મનના કાબૂ મગજ ઉપરથી ઘટી જાય છે, તેથી તે રાગી લવારા કરે છે. ઉદાનવાયુની આફિસમાં હીનયાગ થવાથી અને ભ્રાજકપિત્તની આફિસમાં સ્નેહગકકના મિથ્યાયેાગ થવાથી, કણેન્દ્રિયના પ્રદેશમાં મળવા જાગે છે, જેથી તે રાગી કાને સાંભળતા નથી અને કદાચ સાંભળે છે તે તે જુદુ જ સાંભળે છે. એટલે ઉદાનવાયુની આક્સિમાં હીનયાગ, આલેચકપિત્તની આફિસમાં મિથ્યાયાગ અને સ્નેહગ કની ઓફિસમાં અતિયાગ થવાથી, તે રાગીની તમામ જ્ઞાનેન્દ્રિયાના પ્રદેશમાં મળવા જાગી, અંતઃકરણની સત્તાના અનાદર થાય છે. એટલે તે રાગી આપણું બેલે સાંભળતા નથી અને નહિ મેલાયલા વાક્યના જવાબ આપે છે. આપણી આપેલી વસ્તુના સ્વીકાર કરતા નથી, પણ નહિં આપેલી વસ્તુના સ્વીકાર કરે છે. એટલે ઉદાનવાયુ, આલેાચકપિત્ત અને રસગ કની ત્રણે ઓફિસે જે આખા શરીરને ચલાવવાનુ' કામ કરે છે, ત્યાંથી મનરૂપી દલાલને ખરતરફ થવુ' પડે છે, જેથી મને સ'ગ્રહી રાખેલા ગુપ્તમાં ગુપ્ત વિચારો પ્રકટ થઈ જાય છે, એટલે મન સ્વપ્રસૃષ્ટિમાં રહીને તમાત્રા સાથે વહીવટ ચલાવે છે. આમ રાગી ત્રીજી દુનિયા સાથે વતતા હાય એમ જણાય છે અને મનના અંકુશ ઘટી જવાથી, બીજી તમામ આફ્સિા અન્યસ્થિત થાય છે. આથી સાધપિત્તની આફ્રિસમાં ગડબડ થવાથી ખાંસી અને શ્વાસ જણાય છે. રસન કક્ સાથે રજકપિત્ત મળવાથી અને થોડા અવલખન કર્યું મળવાથી, ધેાળા કક્ જેવા અને રાતા લેહી જેવા અળખા પડે છે. ઉદાનવાયુના હીનયાગને રસગ કફના અતિચાગ થવાથી માથું ભારે થાય છે, તેથી તેને સાધકપિત્ત ઊંચકી શકતું નથી, એટલે તે આમતેમ ઢળી પડે છે. સાધકપિત્ત વધવાથી અને હૃદયમાં રહેલા અવલ`બન કફ ઘટવાથી હૃદયમાં વ્યથા થાય
For Private and Personal Use Only