________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
..
....
.....
.
..
.
.
.
-
ત્રિદોષ-સિદ્ધાંત વિવિધ પ્રકારનાં ઉપયોગી કાર્યો કરી, તે જગત્કર્તા પરમકૃપાળુ પરમાત્માની સમીપ જઈ, જન્મમરણના ફેરામાંથી છૂટે છે, જેને આપણે મોક્ષ માનીએ છીએ. તેટલા માટે શારંગધરાચાર્ય કહે છે કે -
नाभिस्था प्राणपवनः स्पृष्ट्वा हक्कमलांतरम्। कंठाबहिर्विनिर्याति पातुं विष्णु पदामृतम् ।। पीत्वाचांवर पीयूषं पुनरायाति वेगतः। प्रीणयन्देह मखिलं जीवं च जठरानलम् ।।
રામિથ બાળપવન એટલે નાભિમાં રહેલે પ્રાણવાયુ પુટ્ટા દુમwાંતરમ્ એટલે હૃદયકમળને સ્પર્શ કરીને, કંટાઘર્વિતિ
ત્તિ એટલે કંઠની બહાર આવીને, પાનું વિષ્ણુ પામૃતમ્ એટલે વિષ્ણુના પાદામૃતને નમસ્કાર કરીને, ઉલ્લાવાંવર યૂષ એટલે વિષ્ણુના પદના આગળ રહેલા અમૃતનું પાન કરીને, પુનરાતિ વેરાતઃ એટલે ફરીને વેગથી પાછો આવે છે. ત્રીજી વિરું એટલે દેહને પિષણ આપે છે. વિંજરાન એટલે તેજ પ્રમાણે જીવને તથા જઠરાગ્નિને પોષણ આપે છે. એ પ્રમાણે ઉપદેશ કરતાં શ્રીમદ્ શારંગધરાચાર્ય એમ સમજાવે છે કે, જે વિષ્ણુનું ચરણામૃત દર વખતે પીવામાં આવે તે મનુષ્ય શરીરનું પિષણ થાય છે અને શરીર તંદુરસ્ત રહે છે. વિષ્ણુનું ચરણામૃત પીવાને માટે આપણે જે સાધન જોઈએ તે કુદરતે આપેલું છે, પરંતુ તે સાધનને ઉપ
ગ નહિ કરવાથી અને વિષ્ણુના ચરણનાં દર્શન પ્રત્યક્ષમાં નહિ થવાથી, અથવા કહે કે એ અલંકારને નહિ સમજવાથી–મનુષ્ય માત્રની પ્રાણાયામ કરવાની વૃત્તિને લેપ થઈ જવાથી, આજકાલ મનુષ્ય રોગી, દુઃખી અને અલ્પાયુષી જણાય છે. વર્તમાનકાળમાં ઘણા ચિકિત્સકે માંદા પડેલા માણસને હવાફેર કરવા માટે અથવા હવા ખાવા માટે પૃથ્વીની પાસેના વાતાવરણની જાડી હવા
For Private and Personal Use Only