________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
-
-
-
-
-
-
-
ત્રિદેષ-સિદ્ધાંત
૩૩ આવતી હોય, જે કેઈના દાંત બંધાઈ ગયા હય, જે કેને ભારે સળેખમ થયું હોય અથવા કેઈ ઠડે પડી ગયેલ હોય તે એક રતી શ્વાસકુઠાર તેના નાકમાં ફેંકવાથી તરત ચમકાર બતાવી શગીને શુદ્ધિમાં લાવે છે. | ત્રિપુરભૈરવ રસ -શુદ્ધ વછનાગ ભાગ એક, સૂઠ બે ભાગ, પીપર ત્રણ ભાગ, કાળાં મરી ચાર ભાગ, પારાગંધકથી મારેલું તાંબું પાંચ ભાગ, હિંગળક છ ભાગ-એ સર્વને ઝીણા વાટી, માત્ર પાણીમાં ખરલ કરી, તેની અધીર રતીની ગોળી વાળવી. એ ગોળી એકથી ત્રણ, વાત-કફ જવરમાં આપવાથી તાવને મટાડે છે.
રામબાણ રસ-શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, હરડા, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર અને અક્કલગરો એ સવે સમભાગે લઈ અને એ સર્વના સમગ્ર વજન બરાબર શુદ્ધ કરેલ નેપાળે મેળવી, બારીક વાટી લીંબુના રસમાં અડદના દાણા જેવડી ગળી વાળી, રેગીના અગ્નિબળને વિચાર કરી, એકથી ત્રણ ગોળી સુધી આપવાથી જુલાબ થાય છે. પણ વૈદ્ય ખૂબ યાદ રાખવું કે, વાતવાતમાં ઝટ જુલાબ આપે નહિ. ખરું કારણ જાણ્યા સિવાય અથવા તાવમાં શોધનની જરૂર પડયા સિવાય જુલાબ કેઈને આપે નહિ. જે વૈદ્યને જુલાબ આપવાની ટેવ પડેલી છે અને વાતવાતમાં જુલાબ આપી માણસોનાં શરીર બગાડે છે, તેને અને મારી આ વાત ધ્યાનમાં આવશે નહિ. તેવા વૈદ્યોને અમે વાગભટ્ટનું સૂત્રસ્થાન વાંચવાની ભલામણ કરીએ છીએ. આથી તેમને સમજાછે કે, જુલાબ લેવાને કર્યો રેગી અધિકારી છે અને જુલાબ આપવા કેવા વૈદ્યને અધિકાર છે, માટે વગરસમયે જુલાબ આપ નહિ. જે ખાસ અગત્ય જણાય તે ચાલતી દવામાં મિશ્રણ કરીને, મળ સાફ થાય એટલે શુધન જુલાબ અમે તે આપીએ છીએ. જો સ્વતંત્ર જુલાબ આપવામાં આવે અને રેગીની પિત્તપ્રકૃતિ
For Private and Personal Use Only