________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ઓફિસને માલ ખપે નહિ, અને ઉપલી ઓફિસમાં માલ પહોચે નહિ. એટલા માટે આપણે એ પંદરે ઐફિસ અને દસ ઈન્દ્રિ, જે પંદરે ઓફિસને અવલંબીને રહેલી છે. એટલે દશ ઈન્દ્રિયરૂપ દશ પ્રદેશને, પંદર ઓફિસમાંથી માલ (પિષણ) પૂરો પાડવામાં આવે છે. જે જે પ્રદેશમાં માલ એ છે પહોંચે (હીનયેગ) અથવા જે જે પ્રદેશમાં માલ વધારે પહોંચે (અતિગ) તથા જે જે પ્રદેશમાં જે જે જાતનો માલ જોઈતું હોય, તેને બદલે કેઈ બીજોજ પહેચે (મિથ્યાગ) તે, તે તે પ્રદેશમાં અવ્યવસ્થા થાય, તેને આપણે રોગના નામથી ઓળખીએ છીએ. તે રોગનું ભાન કરાવનાર અને પ્રકૃતિએ કરેલા બળવાની ખબર આપનાર મન નામની અગિયારમી ઇન્દ્રિય છે. તે દરેક ઓફિસમાં દલાલીનું કામ કરી કયા કયા માલની બેટ છે, કયાં કયે માલ ખપે નથી ક્યાં કર્યો માલ બદલાય છે તેની તપાસ રાખીને, અંતઃકરણની ઓફિસમાં રિપોર્ટ કરે છે. રિપિટ મળવાથી અંતઃકરણની સાથે રહેલા જીવાત્માને તેનું ભાન થાય છે અને જીવાત્મામાં ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, સુખ, દુઃખ, જ્ઞાન એ સ્વાભાવિક ગુણે હેવાથી અંતઃકરણના કાર્યને વશ થઈ, મનના આવેલા રિપોર્ટ ઉપર, ઈચ્છા તથા દ્વેષને હુકમ મોકલતાં પહેલાં, પ્રયત્નવાન થાય છે. જે તે પ્રયત્નમાં નિષ્ફળતા મળે તે તેને દુઃખ થાય છે અને સફળતા મળે તે સુખ થાય છે અને એ સુખ તથા દુઃખ, પિતાના જ્ઞાન સ્વભાવને લીધે જાણી શકે છે. આટલા ઉપરથી આપણે એટલે સુધી સમજી શક્યા કે, સમાનવાયુ દરેક વસ્તુના સરખા ભાગ પાડી, જ્યાં મેકલવા હોય ત્યાં મોકલી શકે છે અને તે ભાગ પાડતાં અથવા તેને ગાળતાં જે કચરે પડે, તેને અપાનવાયુ બહાર ફેંકી દે છે.
મનુષ્ય પાંચ તત્ત્વોથી બનેલા, ત્રણ ગુણવાળા અને છે રસમાં વહેંચાયેલા અગ્નિ અને સોમ, એવા બે વીર્યવાળા પદા
For Private and Personal Use Only