________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાષ-સિદ્ધાંત
૧૩
તેના સ્થાનમાં રહેલા ચારે વાયુએ નિયમિત કામ કર્યું` જાય છે, પણ જેમ અમલદારની બેદરકારીને લીધે આસિના કારકુના અવ્યવસ્થિત થઈ જાય છે, તેમ સ્થાનપતિ વાયુ અવ્યવસ્થિત થવાથી, તેના તાખાના વાયુએ અનિય'ત્રિત બની જઈ, કામ કરતા નથી. એટલા માટે દરેક સ્થાનમાં રહેતા અને દરેક સ્થાનના માલિક ગણાતા પાંચે વાયુઆ, નિયમિતપણે કામ કરે, તેજ મનુષ્યનું શરીર ત`દુરસ્ત રહી શકે છે. આ ઠેકાણે જણાવવાની જરૂર છે કે, શરીરમાં રહેલા પાંચે પ્રકારના વાયુની પાંચે ફિસામાંના દરેક માલ બીજાઓને પહાંચાડે છે, અને પિત્ત તથા કફ એ એને, પાંચ પાંચ આફ્િસામાં વાયુએ મેકલેલા માલ લઈને તે માલમાં ફેરફાર કરી, તેને મળરૂપે, ધાતુરૂપે, બનાવી, શરીરના જે દેશમાં જેની જરૂર હોય તે દેશમાં મેકલવા માટે પાતાની ઑફિસમાં રહેલા વાયુને સોંપી દે છે; એટલે તે વાયુ તે માલને કહેલે ઠેકાણે પહેાંચાડી દે છે. એ ઉપરથી એટલુ' સાબિત થાય છે કે, દરેક વાયુની, પિત્તની અથવા કની, આફિસમાં એક મેનેજર તરીકે અને ચૌદ વાયુ તેના તાબાના નાકર તરીકે જુદાં જુદાં કામ કરે છે.
મનુષ્યશરીરમાં અપાનવાયુ મળને બહાર કાઢી નાખવાનું કામ કરે છે; સમાનવાયુ ખાન અને પાનથી ઉત્પન્ન થતા પદાર્થોના ભાગ પાડે છે, પ્રાણવાયુ શરીરમાં રહેલાં તત્ત્વાને પાષણના પદાર્થો પહેાંચાડે છે; ઉદાનવાયુ હૃદયમાંથી મેધા અને બુદ્ધિ તથા વીય ને લઈ ફેફસાંની પાછળથી ખ'કનાળને રસ્તે, મગજમાં રહેલી જ્ઞાનેન્દ્રિયાને પહેાંચાડે છે અને મગજમાં રહેલી જ્ઞાનેન્દ્રિયે પેાતાના અપ જેટલા માલ રાખીને બાકીના માલ વ્યાનવાયુને સાંપે છે. તે વ્યાનવાયુ આખા શરીરમાં રહેલા પિત્ત અને કફના જ્ઞાનતંતુને પહેાંચાડે છે. જો વાયુની પાંચ આફ્િસા પૈકી કાઇ પણ આસિમાંના અમલદાર (વાયુ) બેદરકાર થાય, તે નીચલી
For Private and Personal Use Only