________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
૩૨૨ શ્રી આયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે શાસ્ત્રોમાં કહેલા રસ પિકી કઈ પણ રસ આપે નહિ; પરંતુ તાવની મુદત પહેલાં તે દદીને લીમડાની પાંદડાં વિનાની સૂકી સળી નંગ સાત, ધાણ તેલ અર્ધા અને કાળાં મરી નંગ ચાર, એ સવેને પાણી મૂકી ભાંગની પેઠે પુષ્કળ વાટી, કપડે ગાળીને તેમાં ઠીકરી છમકારી દિવસમાં ત્રણ વખત પાવું. એ પાવાથી ઊલટી અને ઝાડા બંધ થઈ જાય છે અને પેટમાં ભૂખ લાગી અન્ન ઉપર રુચિ થાય છે. બીજા ઉપાય તરીકે પ્રથમ ભાગમાં લખવામાં આવેલી “રાસ્ના” નામની દવા અથવા “નળબંધ” નામની દવા બબ્બે વાલ લઈ, તેમાં અર્ધો વાલ ફુલાવેલી ફટકડી મેળવી, દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી પિત્તવરની શાંતિ થાય છે. અથવા પિત્તવરવાળાને વરિયાળી, ધાણા, વાયવડિંગ, નીલેફર, જેઠીમધ, પાક, વાળે, પિત્તપાપડે ઘાસ, કાકડા સિંગ અને કમળકાકડી સમભાગે લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ચૂર્ણમાંથી ૦ તેલે ચૂર્ણ લઈ તેને ગરમ પાણીમાં ઉકાળી અથવા ઠંડા પાણીમાં વાટી કલક કરી અથવા તે ચૂર્ણ ઉપર ખખળતું પાણી નાખી, તેને ફાંટ બનાવી, અથવા તે ચૂર્ણને બાર કલાક પચ્છીમાં ભીંજવી રાખી, તેનું હિમ બનાવી, અથવા એકલા પાણી સાથે ફાકી મરાવી ઉપગમાં લેવામાં આવે, તે ઘણા ઉપદ્રવવાળો પિત્તજ્વર શાંત થઈ જાય છે. પિત્તજ્વરવાળાને શરીરે ચંદનને લેપ કરવો. મોરની પીંછીન, નેતરના, વાળાના અને તાડના પંખાવતી પવન નાખે, પણ વાંસના પંખાથી પવન નાખ નહિ; વાંસના પંખાથી પવન નાખવામાં આવે તે શરીરમાં રક્તપિત્ત વધી જાય છે. કઈ જાતને પંખે ન મળે તે સફેફ કપડાથી પવન નાખ પણ દદીને ઉઘાડે સૂવા દે નહિ અને બહારનાં હવાઉજાસને આવતાં અટકાવવાં નહિ.
૩. જ્યારે મનુષ્ય તમે ગુણપ્રધાન ખાનપાનનું અતિશય
For Private and Personal Use Only