________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાષ સિદ્ધાંત
કુપ
બંને ખાન અને પાનમાં વાપરે છે. તે ખાનપાનના પદાર્થાંમાંથી શરીરના પાષણને માટે સાતે ધાતુ બની શકે એવા ઉપયેગી ભા ગને સમાનવાયુ પાનવાયુ તરફ માકલી આપે છે, અને તેમાંથી રહેલે મળ તે અપાનવાયુને સેાંપી દે છે. એટલે અપાનવાયુ તે મળના કચરાને શરીરની બહાર કાઢી નાખે છે. હવે આપણે એ વિષય પર આવી ચૂકવ્યા કે, જો અપાનવાયુ કચરાને બરાબર ખતસર બહાર ફેંકી ન દે અને પેાતાના કાર્યોંમાં સુસ્તી કરે,તે। મળાશયમાં મળના સ’ચય થાય, એટલે સમાનવાયુમાંથી અર્થાત્ પડવાશયમાંથી આવતા મળ (કચરા ) લઇ શકે નહિ; તેથી સમાનવાયુમાં કચરાની સિલક વધતી જાય અને તે કચરા મળાશયમાં નહિ પહેાંચતાં આમાશયમાં રહે ત્યાં સુધી તે ‘આમ’ ને નામે એળખાય છે. હવે એ આમથી ઓળખાતા મળે જ્યારે મળાશયમાં જાય છે ત્યારે તે પાકા મળ, જેને આપણે મળમૂત્રના નામથી ઓળ ખીએ છીએ, તે બને છે. અને આમાશયમાં રહેલા મળ ‘ આમ’ના નામથી ઓળખાઈ આમાશયમાં રહેલા વાયુ, પિત્ત અને કફને દૂષિત કરે છે. આમ થવાથી આમાશયમાં રહેલા દોષ, પકવાશયમાં આવી, સમાનવાયુની વ્યવસ્થામાં ખલેલ ઊભી કરે છે. એટલે પકવાશયને સમાનવાયુ, પાનવાયુએ મેકલેલા ખાનપાનને ગ્રહણ કરવા રાજી નહિ હેાવાથી, તે ઉદાનવાયુ ઉપર સદેશે! માકલે છે કે, ‘જ્યાં સુધી મને જરૂર ન જણાય ત્યાં સુધી તમારે માલ મેાક લવા નહિ.’ એટલે ઉદાનવાયુ પેાતાની ઑફિસમાં રહેલા ‘રસન’ નામના કને હુકમ કરે છે. એટલે રસન કક્ ખાન અને પાનના પદાર્થાને લેવાનું કામ બંધ કરે છે, જેને આપણે ‘ ભાવતું નથી ’ અથવા ‘રુચિ નથી’ એવા નામથી ઓળખીએ છીએ. આ તરફથી રસન કક્ ઉદાનવાયુના હુકમથી માલ લેવાના અધ કરે, છતાં અપાનવાયુ આળસ કરીને પેાતાનું કામ બરાબર બજાવે નહિ, તા
For Private and Personal Use Only