________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદાય-સિદ્ધાંત
૩૦૭
હવા છૂટી પડીને વહેતી નથી, પરંતુ લીંબુમાં રહેલા રસની પેઠે, જુદા જુદા પ્રવાહમાં વહે છે; અને જ્યાં તેને પ્રવેશ કરવાનુ` સ્થાન જડી આવે છે, ત્યાં તે પ્રવેશ કરી, પેાતાની સાથે જે જાતના પરમાણુ લેતી આવેલી હોય, તેના ગુણધર્મ પ્રમાણે અસર ઉપજાવે છે. એટલા માટે મનુષ્યમાત્ર વિષ્ણુના પાદામૃતનું પાન કરવાની હંમેશ ટેવ રાખવાની જરૂર છે. જેમ મનુષ્યના શરીરમાં, નાભિમાં, પ્રાણવાયુ રહે છે એમ કહેવામાં આવ્યું, પરંતુ વાયુના પ્રકરણમાં પાનવાયુનું સ્થાન હૃદયમાં કહ્યું છે, તેજ પ્રમાણે પૃથ્વી પર જે વાયુ આપણને સ્પશ કરે છે, તે પ્રાણવાયુ નથી. જેમ સૃષ્ટિમાં રહેલા પ્રાણવાયુ જે અંગ્રેજીમાં ‘ઈથર ’ના નામથી એાળખાય છે, જેના સ્વભાવ હુ'મેશાં અચળ છે, તેમ નાભિમાં રહેલા પ્રાણવાયુ પણ અચળ છે. એટલા માટે પાને જીદ્દતિ કાળ માળેડવાનું તથા પ૨ે । એટલે અપાનવાયુને પ્રાણવાયુ સાથે મેળવવેક અને પ્રાણવાયુને અપાનવાયુ સાથે મેળવવા, એવી જે ક્રિયા, તે નાભિમાં રહેલા પાનવાયુને ખેંચીને હૃદય સુધી લાવે છે. અને હૃદયને સ્પર્શ કરીને નાસિકા દ્વારા બહાર નીકળીને વિષ્ણુપાદામૃતને પહોંચવા માટે કુદરતી–સ્વાભાવિક ક્રિયા થયા કરે છે. એ ક્રિયા જેટલા પ્રમાણમાં ચેાડી થાડી અંધ થતી જાય, તેટલા પ્રમાણમાં શરીરને અમૃતનું પાષણ નહિ મળવાથી શરીર ઘસાતું જાય છે. તેને ઘસાતું અ ટકાવવા માટે મનુષ્યે પેાતાના પ્રાણવાયુને વિષ્ણુપદ સુધી પહોંચા ડવાની ક્રિયા શીખવાની જરૂર છે. કારણ કે સૃષ્ટિમાં રહેલા વાયુ ચળ છે અને તે વાયુની નીચે રહેલા પ્રાણવાયુ અચળ છે; તે પ્રણાવાયુની નીચે પ્રવેશી રહેલા અથવા વ્યાપી રહેલા અખંડ, પૂર્ણ, અચળ, અભેદ્ય એવા વિષ્ણુ પ્રવેશી રહેલેા છે, અને એ પ્રવેશવાના ગુણને લીધેજ પરમેશ્વરનું એક નામ વિષ્ણુ આપવામાં આવ્યું છે. તે વિષ્ણુના પાદ સુધી એટલે તેના એક અગ
For Private and Personal Use Only