________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નના લેભથી જ થાય છે. પરંતુ તે જે અધ્યાત્મજ્ઞાનના ગે એટલું સમજી જાય, કે દુનિયામાં જન્મ પામીને, એગ્ય ખાનપાન કરીને કરેલાં કમને ક્ષય કરવા માટે ઈશ્વરની આજ્ઞા પાળવા સારુ મારે આ જન્મ થ છે, એમ જે ખરી રીતે માને તે દુનિયામાંથી ભય, શોક અને ક્રોધને સમૂળ નાશ થાય અને આખું જગત . શાંતિમય અને આનંદનું ધામ દેખાય. પરંતુ કમની પ્રેરણાથી રજ, તમ, સત્વગુણના હીન, મિથ્યા અને અતિયોગથી વાસનાલિંગની વૃત્તિઓ, પૂર્વજન્મનાં કર્મથી બંધાયેલા આત્માને ઘસડી જઈ તેને સાક્ષીભૂત રાખી, બીજા પ્રાણીના સ્વાર્થ, હક્ક દુઃખ અને જરૂરિયાતને વિચાર નહિ કરવા દેતાં, તેની પાસે સ્વાર્થ, એકલપેટાં અને બીજા પ્રાણીઓને દુઃખ ઉપજાવનારાં કૃત્યો કરાવે છે. આથી દુનિયાને દુઃખરૂપ જોઈપતે આનંદમાનના પ્રાણી, પિતામાં રજ, તમ અને સત્ત્વગુણને હીન, મિથ્યા અને અતિગ કરીને જે વિચારોનું સેવન કરે છે, તે વિચારે દ્વારા, તેવા ગુણવાળાં ખાન અને પાનથી પિવાય છે. તેથી શરીરમાં રહેલા વાયુ, પિત્ત અને કફ અસામ્યભાવને પામી, શરીરમાં અવ્યવસ્થા કરી, તેના દુષ્કર્મ વિચારના ફળરૂપ રંગોની ઉત્પત્તિ કરી, તેને જ પિતાના કૃતકમનું ફળ ભગવાવે છે.
રજે, તમે અને સત્ત્વગુણાત્મક વસ્તુઓ જે ખાનપાનમાં આવે છે અને તેથી ઉત્પન્ન થયેલા પારસને સ્વાદ લેવાને આનંદ જુદી જુદી પ્રકૃતિનાં, જુદાં જુદાં મનુબેને, જુદા જુદા સ્વાદ પ્રિય હોય છે. જે જે સ્વાદ ઉપર જે જે મનુષ્યને જેવી જેવી રુચિ કે અરુચિ હોય, તેવા તેવા સત્ત્વ, રજ અને તમોગુણ પ્રકૃતિને આ મનુષ્ય છે એમ કહેવાય છે. તેવાં ખાન અને પાનના કરવાવાળા તથા સ્વાદમાં પ્રિય-અપ્રિય વિચાર ધરાવનારાનાં ખાનપાન ઉપરથી તે વાયુ, પિત્ત કે કફ પ્રકૃતિને છે એમ જાણી શકાય છે. મનુષ્યના
For Private and Personal Use Only