________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદોષ-સિદ્ધાંત
૩
- -
-
-
-
-
-
-
આપવામાં આવ્યાં છે. જેમકે મળાશયમાં રહેલા વાયુને અપાનવાયુ કહે છે, કઠામાં અગ્નિસ્થાન પાસે જે વાયુ રહે છે તેને સમાનવાયુ કહે છે, હૃદયમાં રહેવાવાળા વાયુને પ્રાણ (પાન) વાયુ કહે છે, કંઠ અને તેની ઉપરના ભાગમાં રહેવાવાળા વાયુને ઉદાવાયુ કહે છે અને સંપૂર્ણ દેહમાં વ્યાપી રહેલા વાયુને વ્યાનવાયુ કહે છે. એ પ્રમાણે પિત્ત જાતે ઉષ્ણ, કવરૂપ, પીળું, લીલાશ પડતું અને સત્વગુણું છે. તેને સ્વાદ તીખો તથા કડવે છે અને તે બગડી જાય છે ત્યારે ખાટો થાય છે. એ પિત્તનું સ્થાન અન્યાશય છે. એ અન્યાશયમાં રહેલા પિત્તને પાચકપિત્ત કહે છે અને ચામડીમાં રહેલા પિત્તને બ્રાજકપિત્ત કહે છે. યકૃત અને પ્લીહામાં રહેલા પિત્તને રંજકપિત્ત કહે છે. આંખમાં રહેલા પિત્તને આલેચક પિત્ત કહે છે અને હૃદયમાં રહેલા પિત્તને સાધકપિત્ત કહે છે. તેવી રીતે કફ સ્નિગ્ધ, ગુરુ, શ્વેત, પિરિછલ, શીતળ તથા તમે ગુણ છે, સ્વાદમાં મીઠે છે અને જ્યારે બગડે છે ત્યારે ખારો થાય છે. એ કફનું મૂળસ્થાન આમાશય છે. તે આમાશયમાં રહેલા કફને દન કફ કહે છે, માથામાં રહેવાવાળા કફને સ્નેહન કફ કહે છે, કંઠમાં રહેવાવાળા કફને રસન કફ કહે છે, હૃદયમાં રહેવાવાળા કફને અવલંબન કર્ફ કહે છે અને સાંધાઓમાં રહેવાવાળા કફને સંશ્લેષણ કફ કહે છે. એ રીતે વાયુ, પિત્ત અને કફ મળીને આખા શરીરતંત્રને ચલાવે છે અને જ્યારે એ ત્રણેને અતિગ, હીનાગ કે મિયાગ થાય છે, ત્યારે શરીરમાં રોગ થાય છે. - જે કે મનુષ્યના જીવન માટે ખાન અને પાનની ભેજના કુદરતે કરેલી છે અને તે ખાનપાનમાં મનુષ્ય બલકે પ્રાણીમાત્ર રચીપચી રહેલાં છે. પ્રાણીમાત્રમાં ઈર્ષા, દ્વેષ, વેર, લેભ, લાલચ વગેરે જે માનસિક વ્યવહારે જોવામાં આવે છે અને જેને વશ થઈને મને તુષે આખા જગતમાં ઊથલપાથલ કરી મૂકે છે, તે માત્ર ખાનપા
For Private and Personal Use Only