________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
શ્રીયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
કીય ભાષામાં કહીએ તેા પ્રપાનક (પનું) બનાવી રેાટલી સાથે ખાય છે. એટલે ગ્રોબ્મઋતુમાં ખાટા રસ અને ગળ્યે રસ એ એ ભેગા ખાવાથી પિત્તની શાંતિ થાય છે એ નિર્વિવાદ છે. એટલા માટે કેટલાક લોકો ખાટી કેરીનું, ખાટી આમલીનું અને ખાટાં આમળાંનું પત્તુ (પ્રપાનક) બનાવી ગ્રીષ્મૠતુના બીજા દિવસેામાં પણ તેનું સેવન કરે છે. જેથી સૂર્યના તાપથી પિત્ત વિદગ્ધ થઈ, વિદગ્ધાણ ને લીધે વિષુચિકા ( કૉલેરા )ના રાગને ઉત્પન્ન થવા દે નહિ, અથવા ઉત્પન્ન થાય તે ઘણું જોર કરી શકે નહિં. તે પછી ગ્રીષ્મને અંતે અને પ્રાવૃષની શરૂઆતમાં દિવાસાનુ પર્વ આવે છે. જો કે આ પવચામાસાનું' પ્રથમ પડાય છે અને તે પછી ખીજા' પર્વા આવવાનાં હાવાથી એ પત્ર' ઉપર લેાકેા પૂરતું ધ્યાન આપતા નથી; તા પણ ગ્રીષ્મૠતુના પિત્તના કેપને અને વર્ષાૠતુના વાયુના કાપને સમાવવા સારુ, એ પČમાં દૂધની ખીર અને ઘીમાં તળેલી પૂરી ખાવાનો રિવાજ છે. એ અરસામાં માખીનું જોર ભારે થઇ પડેલું ડેાય છે. તેને માટે એવી કહેવત ચાલે છે કે, ૮ માખીઓ દિવાસાની ખીર ખાઈને જશે. ’ અને અને છે પણ એમ કે, પ્રાકૃષઋતુને સમયે ગ થયેા હાય એટલે ગાજવીજ સાથે વરસાદ આવતા હોય, તે તે ઋતુમાં માખીએ આછી થઇ જાય છે અને પિત્ત તથા વાયુની શાંતિ થાય છે. તે પછી વર્ષાઋતુને અતે અને શરદની શરૂઆતમાં બળેવનું પ આવે છે. જો કે આ અળેવના મહિમા આખા દેશમાં નથી અથવા કદાચ હશે તે પણ દરિયાકિનારાનાં 'દરાનાં શહેરામાં ખાસ ઊજવવામાં તથા જોવામાં આવે છે. એટલે શ્રાવણ સુદિ પૂનમે વર્ષાંઋતુ પૂરી થઈ શરદમાં પ્રવેશ કરવાના હૈાવાથી, શરદઋતુ કે જેને વેદકાળથી વધારે મરણુ ઉપજાવનારી ગણવામાં આવેલી છે. વેદમાં એવી પ્રાથના કર. વામાં આવેલી છે કે, હું પરમાત્મા ! મને સે। શરદઋતુ સુધી
(
For Private and Personal Use Only