________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૪
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
ખાવાના રિવાજ હતા, તેને બદલે હાલમાં ધાણીચણા ખાવાના રિવાજ છે. વસ’તાત્સવમાં એક એવે રિવાજ જોવામાં આવે છે કે, જે લેાકેાના વાજિંત્ર વગાડવાના ધા નથી એવા લાકા પણ વાજિ ત્ર વગાડે છે. તેનું મૂળ કારણ એવું છે કે, મહિષ સુશ્રુતાચાર્યે સુન્નુત સહિતામાં કહ્યું છે કે, જ્યારે વાતાવરણ વિષવાળું થઇ જાય છે અને તે વિષથી પ્રજા મહામારી જેવા ભયંકર રોગમાં સપડાય છે, ત્યારે વાજિંત્રા ઉપર અમુક વિષને હરવાવાળાં દ્રવ્યાના લેપ કરીને તે વાજિંત્રો દરેક મનુષ્યે ખૂબ જોરથી વગાડવાં. આથી વાજિંત્રના નાદની સાથે વિષહારી દ્રન્યા આકાશમાં ફેલાવાથી વિષ વાળાં જંતુના ઉપદ્રવ શાંત થાય છે. એટલા માટે હુંાળીના દિવસેામાં એટલે વસંતના ઉત્સવમાં તમામ લેાકેાએ વાર્જિ’ત્ર વગાડવાના ચાલ હાલ પણ જોવામાં આવે છે. કારણ કે વસતઋતુમાં બળવાન થયેલા રસાવાળી ઔષિધના સૂર્ય લોપ કરે, તે પહેલાં વનસ્પતિએનાં તત્ત્વાને આકાશમાં ફેલાતાં કરી દેવાં, કે જેથી ગ્રીષ્મ ઋતુના પ્રખર તાપથી વાતાવરણમાં ઝેરી જંતુઓ ઉત્પન્ન થાય નહિ, અમારા સુરત શહેરમાં વસંતેત્સવમાં દરેક મહાલ્લે મહાલે હાળીએ પ્રગટે છે અને તેમાં દરેક ઘરથી હોળીના પૂજન તરીકે અબીલ, ગુલાલ, ધાણી, આંબાના મરવા અને એકેક નાળિયેર ખાસ કરીને ચડાવવામાં (હામવામાં) આવે છે. એટલે ગ્રીષ્મ ઋતુમાં કાપનારા પિત્તનું શમન ખાસ કરીને નાળિયેર કે જે તેલવાળા પદાથ છે અને તેલ હુંમેશાં ઝેરી જંતુના અથવા પિત્તના પ્રકાપને શમાવનારું છે; તેના પરમાણુ આકાશમાં ફેલાવવાની ખાસ જરૂર હોવાથી અને તે પરમાણુને ઉતાવળથી આકાશમાં ઊંચે મેાકલવા માટે ત્રણ દિવસ સુધી જુદા જુદા શહેરના ભાગમાં ઘેરૈયા નીકળે છે. તેમાં સારા સારા આબરૂદાર વેપારી શેઠિ ચાએ પણ તાંસાં અને ઢોલક વગાડતા અને તેની સાથે દિવેલ
For Private and Personal Use Only