________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
.
.
પડતુ-ઇપણ
હ૩ જુદી જુદી માન્યતા ઉત્પન્ન થયેલી જણાય છે. પરંતુ અમારા વિચાર પ્રમાણે હળીને તહેવાર એટલે વસંતેત્સવ રાજા પ્રજાએ મળીને ઊજવવાને પ્રાચીન રિવાજ છે. એટલે વનમાં જઈને સૃષ્ટિસૌંદર્યથી આનંદ પામીને પ્રફુલ્લ બનેલાં વનસ્પતિદ્રવ્યને સાથે લઈને, ગ્રીષ્મકાળના પ્રખર તાપમાં પ્રવેશ કરવા માટે, પોતાના શરીરને લાયક બનાવવા અર્થે તૈયારી કરી મૂકવા સારુ વસંત્સવ ઊજવવાની જરૂર છે. હળીને નામે હવા શુદ્ધિ કરવા ગામેગામ અને ઠામઠામ મોટા મોટા ય કરી, તેમાં મેલાં હુતદ્રવ્યથી હવામાં એટલે આકાશના વાતાવરણમાં એવાં દ્રવ્યને ફેલાવે કરે, કે જેથી ગ્રીષ્મઋતુનાં તપતાં કિરણે જે વાતાવરણમાંથી પૃથ્વી ઉપર આવે, તે વસ તયજ્ઞના ફેલાયેલા કફપ્રધાન વાતા. વરણમાંથી શીતળ થઈને આવે. જેથી ગ્રીમતુમાં પિત્ત પ્રકોપ એ છે થવાથી મનુષ્યનું બળ કાયમ રહે. એટલા માટે હેળીની સમિધ તરીકે યજ્ઞની સમિધેને નહિ લેતાં પરચૂરણ વનસ્પતિઓ કે જે ઉપલબ્ધ થઈ શકે તેમને તથા છાણનો ઉપગ કરવામાં આવે છે. જેમ યજ્ઞમાં અમુક દ્રવ્યને પુરેડાશ કરવામાં આવે છે અને તે દ્વારા આહુતિઓ આપવામાં આવે છે; તેમ નહિ કરતાં તે તુમાં ઉત્પન્ન થયેલાં ફળ, અન્નો અને પુષ્પ ચડાવવામાં આવે છે. અને જે કાચાં અન્નો હોય છે તેમને શેકીને ચડાવવામાં આવે છે. મતલબ કે, હોળીમાં ખાસ કરીને અબીલ એટલે શિંગડાંના લેટમાં મોગરાના તેલને પટ દીધેલ અને ગુલાલ કે જેમાં શિંગોડાંના લોટને કસુંબાના રંગથી રંગેલ હેય, તે હદપાર ઉળવવામાં આવે છે. આથી શરીરને અને શરીરમાંના રસ તથા રક્તને ગ્રીષ્મઋતુના તાપથી સુરક્ષિત થવાનું બળ ઉત્પન્ન થાય છે. તેવી રીતે વસંતત્રતુમાં કષાય (તૂરા) રસવાળાં આંબાનાં ફળ (મરવા) અને જુવાર તથા ઘઉંને શેકીને તેને બનાવેલો સાથે
For Private and Personal Use Only