________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
- -
પતુ-દર્પણ
૨૭૧ ઈશ્વરેચ્છા હોય તેજ થઈ શકે છે. આટલું કહ્યા પછી હવે જ્યારે
જ્યારે તુમાં હીન, મિથ્યા કે અતિગ થયે હોય ત્યારે ત્યારે મનુષ્ય પોતાની ચર્ચા કેવા પ્રકારની રાખવી જોઈએ, તેને ઉલેખ કરતા પહેલાં પૂર્વાચાર્યોએ તુમાં સમાગ ચાલતું હોય, ત્યારે મનુષ્યએ કેવા પ્રકારને આહારવિહાર અને વ્યવહાર રાખે જોઈએ તે પર્વરૂપે ગઠવ્યું છે, તેનું અવલોકન કરવાની જરૂર છે.
આપણા દેશમાં સામાન્ય અને વિશેષ એવાં બે જાતનાં પર્વો ગોઠવાયેલાં છે. સામાન્ય પર્વે આખા દેશમાં પસરેલાં છે. અને તે પર્વોમાં તમામ મનુષ્ય જાતિભેદ, વર્ણભેદ, મત, પંથ અને સંપ્રદાયનો ભેદ છેડી દઈ પૂર્ણપણે ભાગ લે છે; અને વિશેષ પર્વોમાં પિતા પોતાના મત, પંથ, સંપ્રદાય, જાતિ અને દેશ પરત્વે ભાગ લેવામાં આવે છે. એટલા માટે આ સ્થળે ગાતુના ગુણધર્મને વિષય હેવાથી, સામાન્ય પર્વોના વિચાર કરવાની જરૂર પડે છે; કારણ કે તે મનુષ્ય માત્રને લાગુ પડે છે. જ્યારે સૂર્ય ઉત્તરાયણને થાય છે એટલે જે દિવસથી દિવસ વધતો જાય છે અને રાત્રી ઘટતી જાય છે, અર્થાત્ જે દિવસથી સૂર્યનું બળ વધતું જાય છે અને ચંદ્રનું બળ ઘટતું જાય છે, ત્યારથી મનુષ્યમાં અથવા ચારે ખાણના જીમાં રસને ઘટાડે થતો જાય છે. એટલા માટે મકરસંક્રાંતિને શિશિરઋતુ ગણી તે તને બંધબેસતે ખોરાક તે પર્વમાં ખાવાને ખવડાવવાનો રિવાજ દાખલ થયેલ છે. પણ તે રિવાજ જ્યારે તેને સમગ થયે હેય ત્યારે પ્રકૃતિને અનુકૂળ થઈ પડે છે, પણ જો અતિગ, હીનાગ કે મિથ્યાગ થયે હેય તે તે પ્રકૃતિને વિષમગ કરનારો નીવડે છે. એટલે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે, દરેક સંક્રાંતિમાં અથવા દરેક ઋતુમાં વાતાવરણમાં તે તેના ગુણધમને હીન, અતિ કે મિથ્યાગ થયે હેય તે પ્રમાણે મનુષ્ય શરીરનાં વાયુ, પિત્ત અને
For Private and Personal Use Only