________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯.
-
--
-
-
-
-
-
- -
-
સેવન કરવાથી
વધતે ક
મ પછી પણ
પઋતુ-દર્પણ તુને અતિગ ચાલતે હેય, એટલે શરદને તાપ આસો સુદિ પૂનમ પછી પણ આ વદ અમાસ અથવા કાર્તિક સુદ પૂનમ લગી ચાલતો રહે અને તેમાં ઈશાન ખૂણાને પવન નહિ આવવાથી ભૂખરની ઠંડી લાગે નહિ તો તેવા વખતમાં, પિત્તની શાંતિ કરવા માટે મધુર (ગળ્યા), તીખા અને ખાટા રસવાળા પદાર્થોનું સેવન કરવું. તે પ્રમાણે હેમંત અને શિશિરને અતિગ થયો હોય તે વસંતઋતુના અંત સુધી ઠંડીનું જોર જણાય છે. તેવા વખતમાં જે ખોરાકમાં જલદ ગરમ મસાલા આવતા હોય તેવા રાકનું સેવન કરવાથી શિશિરઋતુમાં થતા કફના સંચયને નાશ થવાથી વસંતત્રતુમાં હદ કરતાં વધતે કફ કેપે નહિ. જે વસંતત્રતુને અતિગ થાય અને ગ્રીષ્મઋતુમાં ચિત્ર સુદ પૂનમ પછી પણ રાત્રે ઠંડી જણાય, તે ગ્રીષ્મને અંતે કોલેરાને રેગ પ્રકટ થાય. એટલા માટે જે પદાર્થોમાં તેલ, મરચાં, ખારાશ તથા તૂરાશ આવતી હોય એવાં ફળો તથા અન્નો અને તેમાં ખાસ કરીને કાચું તલનું તેલ ખાવાની ટેવ રાખવી, એટલે કોલેરાની અસર થશે નહિ. એ પ્રમાણે ગ્રીષ્મઋતુને અતિવેગ થયે હેય એટલે અષાડ સુદ પૂનમ સુધી તાપ સખત પડે અને વૃષ્ટિ થાય નહિ તે તે સુમાં આંબાની કેરી, જાબુ વગેરે તૂરા, ખાટા અને મધુર રસનું વધારે સેવન કરવું કે, જેથી વષતના હીનાગને લીધે શરીરમાં જોઈએ તેટલો પિત્તને સંચય થઈ શકે. એજ પ્રમાણે જ્યારે વર્ષા
તુ હીનાગ થયો હોય ત્યારે વ્રત–ઉપવાસ ઓછાં કરવાં અને કરવાં તે તેના ફળાહારમાં ખટમધુરાં ફળને ઉપયોગ વધારે કરવે, પણ ભારે ખોરાકને બિલકુલ ત્યાગ કરે, જ્યારે શરદઋતુને હીનયોગ થયો હોય અને વર્ષાઋતુને અતિગ થયે હોય, તે તે રતુમાં તીખા અને કડવા રસવાળો ખોરાક વધારે ખાવે અને ખાસ કરીને દૂધપાકપૂરી ખાવાં. જે હેમંતનુને હીનઆ. ૧૦
For Private and Personal Use Only