________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
..
.
૨૯૦ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ચોગ અને શરદબાતુને અતિગ થયે હૈય, તે શરદઋતુમાં અતિગમાં બતાવ્યા પ્રમાણેનું ખાનપાન રાખવું. એ પ્રમાણે પાછલી તુને અતિગ થવાથી ચાલુ જતુને હીનાગ થયે હોય, તે ઉપર બતાવેલી અતિયેગવાળી તુમાં જે આહારવિહાર કરવાનું કહ્યું છે, તે પ્રમાણેની તમામ તુના હીનાગમાં વર્તન રાખવું. પણ જે વર્ષાઋતુમાં શરદઋતુને મિથ્યાગ થયે હેય અને તેથી શરદને હીનાગ થયે હેય, તે તેવી ઋતુમાં શ્રાવણ સુદ પૂનમ પછી મિષ્ટાન્ન પદાર્થને સમૂળ ત્યાગ કરે અને કેવળ હલકે ખેરાક ખાવો. જે હેમંતઋતુમાં શિશિરને અથવા શિશિરમાં વસંતને મિથ્યાયોગ થયો હોય તે તેવી મસમમાં જલદ મસાલાદાર રાક વિશેષ ખા; પણ કેળાં જેવાં મધુર ફળો, તેમ નવા ધાન્યના ખીચડા-ખીચડી ખાવાં નહિ. જે વસંતત્રતુમાં ગ્રીષ્મઋતુને મિથ્યાગ થયે હેય; એટલે ફાગણ સુદ પૂનમ પહેલાં સખત તાપ પડવા માંડે અને ઠંડી બિલકુલ જતી રહે તે ખાટા, મધુર અને કડવા રસવાળા પદાર્થો રાકમાં વાપરવા અને જે ગ્રીષ્મઋતુમાં પ્રાવૃષ અથવા વર્ષાઋતુને મિથ્યાગ થતાં ગ્રીષ્મને હીનાગ થયે હેય, તે તે મોસમમાં તૂરા, કડવા, ગળ્યા અને ખારા રસવાળા પદાર્થોનું ભક્ષણ વધારે કરવું; જેથી મિથ્યાગના ઉપદ્રવરૂપ વિકૃતજ્વરથી આપણે બચાવ થાય. એ પ્રમાણે છયે તુના અતિગથી થયેલા હીગનું અને મિથ્યાગથી થયેલા હીનાગનું વર્ણન કરવામાં આવ્યું. હવે હીન, મિથ્યા કે અતિવેગથી વાતાવરણમાં શું ફેરફાર થાય છે અને તેની પરીક્ષા કેવી રીતે કરી શકાય છે, તે જોઈએ.
આ વિષયનું પ્રતિપાદન કરતાં પહેલાં આપણે યાદ રાખવું જોઈએ કે મધુર, ખાટે, ખારે, તીખો, કડે અને કષાય () એ છ રસમાં, પ્રથમ પ્રથમના રસ પાછળનાથી અધિક બળવાન
For Private and Personal Use Only