________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવતુ-દર્પણ
૨૬૯
ન નનનનન નનનન
- કેમ ન
નનનનન માને
સ્વભાવવાળાં અને તૂરાં ફળે ખટાશવાળાં થાય છે. તેમ જે ફળ પરિણામ પામવાને સ્વભાવવાળાં નથી તે જેવાં કે વડ, પીપળ, રાયણ વગેરે વધારે મધુર થાય છે. આટલા ઉપરથી અવલોકન કરનારને સમજાશે કે, જે ઋતુમાં તે તુને સમાનાગ થા હાય તે તુમાં અન્ન, ફળ, પુષ્પ, લતાએ તેવા સ્વભાવવાળાં ઊગે છે, વધે છે અને ફળફૂલ આપીને શાંત થઈ જાય છે.
આપણે એમ જાણવું જોઈએ કે, વર્ષાઋતુ શ્રાવણ સુદિ પૂનમે પૂર્ણ થાય છે. પણ જે વસ્તુમાં એટલે તેની પાસેની આવતી શરદઋતુમાં શરદઋતુનાં ચિહન દેખાય નહિ, એટલે વાદળાં ધોળા રંગનાં થાય નહિ, મેઘ ગાજે નહિ અને વીજળી થાય નહિ તે શરદઋતુનાં ચિહન દેખાતાં નથી, પણ વર્ષાઋતુને અતિગ થયો છે અને શરદઋતુને હીનાગ થયે છે એમ માનવું. તેવી રીતે શરદઋતુને અમલ આ સુદિ પૂનમ સુધીને છે. તે ઉપરાંત જે શરદને તાપ ચાલુ રહે અને હેમંતને ભૂખર પવન આવી શિયાળાનાં ચિડન દેખાડે નહિ, તે શરદબાતુને અતિગ અને હેમંતઋતુને હીનાગ ગણાય. તેજ પ્રમાણે શિશિરઋતુ જે હેમંતઋતુને પાછલે ભાગ માને છે અને ચિત્ર સુદિ પૂનમ સુધીમાં વસંતઋતુને અંત આવે છે; પણ ચિત્ર સુદિ પૂનમ પછી દિવસે તાપ પડે અને રાત્રે ટાઢ પડે તે વસંતઋતુને અતિગ અને ગ્રીષ્મને હીનાગ ગણાય. તે જ પ્રમાણે વર્ષાઋતુમાં વરસાદ ઓછા વરસે અને શ્રાવણ સુદ પૂનમ પહેલાં શરદઋતુમાં ઊગતી અને ખીલતી વનસ્પતિઓ દેખાય તે વર્ષાઋતુમાં હેમંતને મિથ્યારોગ થયો છે. તે જ પ્રમાણે શરદમાં હેમંત કે શિશિર, હેમંત કેશિશિરમાં વસંતને અને વસંતમાં ગ્રીષ્મને તથા ગ્રીષ્મમાં વર્ષોને એટલે પ્રાવૃષને મિથ્યાગ થાય છે. એવી રીતે ઋતુના હીન, મિથ્યા અને અતિગથી જે જે તુને જે જે તુમાં મિથ્યાગ થાય
For Private and Personal Use Only