________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે હેમંતઋતુનું રમાગમન થતું જાય છે. એટલે હેમંતવ્રતુના ગુણધર્મ પ્રમાણે કફને સંચય થાય છે, પિત્તનું શમન થાય છે અને વાયુને કેપ થાય છે. જેથી હેમંતઋતુમાં જેમ જેમ સૂર્ય રાશિને ભગવતે જાય છે તેમ તેમ રાતે રંગ વધીને ધોળા રંગનો અર્થવા પીળચટા ધોળા રંગને આવિર્ભાવ થતો જાય છે. એટલે જુવાર, બાજરી, અડદ વગેરે સફેત રંગપ્રધાન મધુરરસવાળાં ફળ, ફૂલ અન્ન અને કઠેળ પરિપક્વ થાય છે. જે હેમંતઋતુમાં વાયુને કેપ ન થાય, અન્ન પાકે નહિ અને જે કફને સંચય ન થાય તે અનાજમાં મધુરતા, મીઠાશ અને વજન વધે નહિ. એટલા માટે હેમંતઋતુમાં કફને સંચય અને વાયુને કપ ગણવામાં આવ્યો છે. પરંતુ જે, હેમંતઋતુમાં પિત્તને કપ ચાલુ રહે અને કફને સંચય અટકી પડે, તે પરિપક્વ દશાને પામવાની અણી ઉપર આવેલાં અન્ન અને ફળને વિનાશ થઈ જાય. તે પ્રમાણે હેમંતનુને પાછલો ભાગ જે શિશિરઋતુને નામે ઓળખાય છે, તેમાં કફને સંપૂર્ણ સચય, પિત્તની શાંતિ અને વાયુને પૂર્ણ કેપ થવાથી જેમ જેમ સૂર્યરાશિ જાય, તેમ તેમ મધુરરસમાં પિત્તને લીધે કડવા અને ખાટા રસ ઉમેરે થવાથી કઠોળ અને તેવી જ જાતના બીજા ભાજીપાલાઓ ઉત્પન્ન થાય છે. તે પછી વસંતઋતુમાં કફને કોપ થવાથી પિત્તને સંચય થાય છે અને વાયુની શાંતિ થાય છે. એટલે વાયુ સમાનભાવને પામવાથી છયે રસના ૬૩ સ્વાદવાળી તમામ વનપતિએ નવપલ્લવ અને ફળ ફેલયુક્ત થાય છે. એટલે વસંતવાતુ પછી ગ્રીષ્મઋતુ બેસે કે સૂર્યને પ્રખર તાપ પડવાથી અતિ તાપને લીધે પિત્ત દગ્ધ થઈ જાય છે, જેથી હવામાં દગ્ધ પિત્તના સ્વભાવ પ્રમાણે ખાટો રસ ઉત્પન્ન થાય છે. અને તે માટે રસ જેમ જેમ સૂર્યરાશિ ભગવતે જાય તેમ તેમ એટલે શ્રી માતુના અંત ભાગમાં મધુરપણાને પામતે જાય છે, જેથી ખાટાં ફળે ગળ્યા
For Private and Personal Use Only