________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઉત્પન્ન થયેલી છે કે, જે ચારે તન્માત્રાઓ તથા ચારે તને આધારભૂત છે. તેમ મનુષ્યપ્રાણીમાં શૂદ્રરૂપ ગણાતા મનુષ્ય ત્રણે વર્ણની સેવા બજાવે છે. એટલે જે શૂદ્રપ્રકૃતિના મનુષ્ય હાયજ નહિ તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય સ્વભાવના મનુષ્યને કાર્ય નિર્વાહ ચાલી શકે જ નહિ. તેવી રીતે મિથુન, તુલા અને કુંભ રાશિઓ જગતને આધારરૂપ હોવાથી તેમને શુદ્ર સ્વભાવવાળી હેવાનું કહેલું છે. હવે જે જે રાશિના જે જે સ્વામી મુકરર કરેલા છે તે એટલા માટે કે, તે રાશિમાં તે ગ્રહ આવે ત્યારે તે રાશિના અને ગ્રહના ગુણધર્મ એક થઈ જાય. પણ જે બ્રાહ્મણની રાશિમાં શુદ્રગુણવાળે અને શૂદ્રની રાશિમાં બ્રાહ્મણગુણવાળે ગ્રહ પ્રવેશ કરે, તે બ્રાહ્મણની રાશિમાં ગયેલે શૂદ્રગ્રહ નિર્બળ થઈ જાય, એટલે તેજહીન થાય. એથી ઊલટું શૂદ્રની રાશિમાં બ્રાહ્મણસ્વભાવવાળે ગ્રહ જાય ત્યારે રાશિને સ્વભાવ દબાઈને બ્રાહ્મણને ગુણ વૃદ્ધિ પામે. આપણે જોતા આવ્યા છીએ કે બ્રાહ્મણે રજોગુશું છે; ક્ષત્રિયો સત્વગુણ ગણાય છે, વેશ્યા તમે ગુણ હોય છે અને શુદ્રોમાં ત્રિગુણાત્મક બુદ્ધિ હૈય છે; અને તેથી જ શુદ્ધ ત્રણ વર્ણના લોકોની સેવા કરવાનાં કામમાં ઉપયેગી થઈ શકે છે. એટલા ઉપરથી એવા અનુમાન ઉપર આવી શકાય છે કે, ઋતુઓના ફેરફાર તે ગ્રહોની ચાલ, તેના સ્વભાવ, રાશિની જાતિ, તેના સ્વભાવ અને તેથી જ થાય છે. કહેવાની મતલબ એ છે કે, તેઓ ના હીન, અતિવેગ અને મિથ્યાગ જાણવાને માટે જેને પ્રવૃત્ત થવું હોય તેણે ગ્રહો અને રાશિઓના ગણિતને ધ્યાનમાં લઈ કઈ ઋતુમાં કયે ગ્રહ બળવાન થયો છે અથવા નિર્બળ થ છે તે લક્ષમાં રાખી, વિચાર કરવાથી સહજ સમજાશે કે, આવતી તુમાં અમુક રસને અથવા અમુક દેશને હીન, મિથ્યા કે અતિયાગ થશે. આટલું વિવેચન કર્યો પછી આપણે થોડું પશ્ચાત
For Private and Personal Use Only