________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતુ- ન
ર
સૂર્ય અને ચંદ્ર નિયમિત રીતે રાશિને ભેળવતા હૈાવા છતાં, વાતાવરણમાં અવનવા ફેરફાર થઈ ઋતુઆમાં હીન, મિથ્યા અને તે ચોગ ઉત્પન્ન કરે છે. સૂર્ય અને ચંદ્રની ફરવાની ગતિ જેમ જેમ રાશિમાં બદલાતી જાય છે તેમ તેમ રાશિના ગુણધર્મ પ્રમાણે વાતાવરણના સ્વાવમાં ફેરફાર થતા જણાય છે. જેમ આકાશને અવિચ્છિન્નપણુ હાવાથી તેમાં કાંઇ ફેરફાર થતા નથી, પરંતુ આ કાશમાંથી ઉત્પન્ન થયેલી સ્પર્ધા તન્માત્રા એટલે વાયુતત્ત્વ જેના સ્વભાવ આખા જગતને જોતા રસ, ગુણ, વીર્ય, વિપાક અને શક્તિ વહેંચી આપવાનું કામ કરવાના છે; તે પ્રમાણે બ્રાહ્મણ સ્વભાવના મનુષ્યાને ચાર વણ ના લેાકેાના વિભાગ પાડીને તેમને પાતપેાતાને માગે પ્રવર્તાવવાનું કામ સેાંપેલું. હુંાવાથી કક, મીન અને વૃશ્ચિક રાશિને બ્રાહ્મણધમ વાળી ગણવામાં આવી છે. સ્પર્શ તન્માત્રા પછી રૂપતન્માત્રા જેને અગ્નિતત્ત્વ કહેવામાં આવે છે, તેનુ' કામ જગતના તમામ જીવેનું રક્ષણ કરી અગ્નિના યુગ વસ્તુના ગુણુ ધનુ પૃથક્કરણ કરી રક્ષણ કરવાનું છે. તેમ મનુષ્યમાં ક્ષત્રિયનું કામ પણ ત્રણ વર્ણનું રક્ષણ કરવું એજ હોવાથી, તે ગુણલમ વાળી મેષ, સિંહ અને ધન રાશિને ક્ષત્રિય સ્વભાવવાળી ગણવામાં આવી છે. જેમ રૂપતન્માત્રા પછી રસતન્માત્રા એટલે જળતત્ત્વ જગતનાં તમામ દ્રબ્યાને આ ણુ આપી, જગતના પરમાણુઓને જે જે દ્રબ્યામાં જે જે પરમાણુઓના ખપ હોય તે તે દ્રવ્યને મેળવીને વધવાઘટવરૂપ ક્રિયા કરી જગતને પેષણ આપે છે; તેમ મનુષ્યસમૂહમાં વૈશ્ય પ્રકૃતિવાળા માણસા જગતને વૈશ્યત્વથી પાષણ આપે છે. તેવી રીતે વૃષભ, કન્યા અને મકર એ ત્રણ રાશિએ વૈશ્યધર્માવાળી હાવાથી જગતને પોષણરૂપ મનાય છે. જેમ પાંચમી અધતન્માત્રા એટલે જેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગધ એવા પાંચ તન્માત્રાના સ્વભાવ મળવાથી, ગંધતન્માત્રાવાળી પૃથ્વી
For Private and Personal Use Only