________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪
શ્રીઆયુવેદ નિધમાળા-ભાગ ૨ જો
ગણાય છે. ૧૨ રાશિ પકી મેષ અને વૃશ્ચિકરા શિના સ્વામી મ’ગળ છે, મિથુન અને કન્યા રાશિના સ્વામી બુધ છે, ધન અને મીન રાશિને સ્વામી ગુરુ છે, વૃષભ અને તુલારાશિના સ્વામી શુક્ર છે, મકર અને કુંભ રાશિના સ્વામી શનિ છે, કકર રાશિના સ્વામી ચંદ્ર છે અને સિંહ રાશિના સ્વામી રવિ છે, એજ પ્રમાણે કક, મીન અને વૃશ્ચિક રાશિના વણુ બ્રાહ્મણુ છે. મેષ, સિંહ અને ધનરાશિના ત્રણ ક્ષત્રિય છે, વૃષભ, કન્યા અને મકર રાશિના વ વૈશ્ય છે અને મિથુન, તુલા તથા કુભ રાશિને વણુ ગુ≤ છે. હું ગ્રહ પૈકી સૂના રગ પારા જેવા છે, ચદ્રના રંગ તાંબા જેવા છે, બુધના રંગ ચાખ્ખા પીળે છે, ગુરુના રંગ સેાનેરી પીળે છે, શુકના રગ નીલમણિ જેવા છે, નિના રંગ ઘેરા આસમાની છે અને રાહુના ર'ગ કાળા છે. જેમ પારામાં છ રંગ રહેલા છે અને જેમ સઘળાં રસાયણોનું ઉપસ્થિત સ્થાન પા૨ે છે, તેમ આખી દુનિયાનુ ઉપસ્થિત સ્થાન સૂર્ય છે. તે સૂર્યના એકેક કિરણને લઇને એકેક ગ્રહુ બનેલા હાય, એમ અનુમાન થાય છે. જેમ તમામ રંગા કાળા રંગમાં તિભાવ પામી જાય છે તેમ રાહુ એટલે પૃથ્વીને રંગ કાળા અર્થાત્ પ્રકાશ વિનાના હૈાવાથી, તેમાં સૂર્ય આદિથી લઇને તમામ ગ્રહેાના જુદા જુદા ર`ગનાં કિરણેા આવિર્ભાવ પામી પ્રચ્છન્નરૂપે તિાભાવને પામે છે. તેથી પૃથ્વીની અસર બીજા કેાઈ ગ્રહ પર થતી નથી પરરંતુ બીજા ગ્રહેાની અસર પૃથ્વી ઉપર થાય છે. તેનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે, પૃથ્વીમાં છયે રસના ૬૩ સ્વાદવાળાં જુદી જુદી આકૃતિ, સ્વાદ, રંગ અને સ્વભાવનાં બીજ રહેલાં છે. પરંતુ તે જ્યારે જ્યારે સૂર્ય, ચંદ્ર અને બીજા બ્રહાનાં કિરણે જેવી જેવી રીતે પૃથ્વી ઉપર આવે છે, તે સ્વજાતીય ગુણવાળાં કિરણાના આકષ ણુથી પૃથ્વીમાં રહેલાં અને જમીન પર ઊગેલાં તથા આકાશમાં ફરતાં તમામ બીજાના પ્રાદુર્ભાવ કરે છે. એટલે
For Private and Personal Use Only