________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પઋતુ-દ ણ
૨૫૯
તથા ગલગોટા, પીળી કરેણ, રાજચ'પે! અને કેતકીને પીળાં સેાનેરી રંગનાં અથવા રાતાં પુષ્પા આવે છે. પછી જેમ જેમ શરઃઋતુના મધ્યભાગ આવતે જાય છે, તેમ તેમ કાઈ ઢાઇ વનસ્પતિઆ કે જેમાં ત્રિદેષ પ્રકૃતિને દમાવવાના ગુણ રહ્યો છે, તે વનસ્પતિએમાં એકેક પુષ્પમાં બબ્બે ત્રણત્રણ રંગનાં ફૂલા જોવામાં આવે છે. જેમ કે પીળાં, રાતાં અને ધેાળાં ફૂલના ગુલબાસ, પીળા, રાતા અને સાનેરી ર’ગવાળા વચ્છનાગ વગેરે. એટલે વર્ષાના માળા, શરદના તીખા તથા કડવા અને હેમતને મધુર એ ત્રણ સ્વાદવાળાં તથા ગુણધર્મવાળાં વૃક્ષા, વેલાઓ, ઈંડા અને ગુલ્મ જોવામાં આવે છે. જ્યારે વર્ષાઋતુ શાંત થઈ શરદઋતુ પૂર અહારમાં ખીલીને હૈમ’તમાં પ્રવેશ કરે છે, એટલે હેમંતઋતુના મિશ્રણથી જેમાં અગ્નિતત્ત્વ વધારે છે અને વાયુતત્ત્વના અંતરભાગ છે અને કફના પડદા ઢંકાયલા છે, એવા મધુર રસનાં ધાન્યા જેવાં કે અડદ, બાજરી, ડાંગર, હલકી જુવાર, સામા, બંટી વગેરે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે જે જે ઋતુમાં જે જે રસને બળવાન ગણવામાં આન્યા હોય, તે તે રસ વનસ્પતિના ગર્ભમાં એકઠા થાય છે એમ સમજવું; અને જે ઋતુમાં જે રસ કાપને પામે છે એમ લખેલ' હાય, તે ઋતુમાં તે જાતની વનસ્પતિએ રસપૂર્ણ જાય છે. જે ઋતુમાં જે રસનું' સંશમન થવાનું લખેલુ હોય છે, તે ઋતુમાં તે રસને પાકીને તેનાં ફળેા આવીને તેની રસપૂર્ણતા મટી જઇને, તે ઝાડનાં પુષ્પા તથા પત્રાના નાશ થાય છે. અર્થાત્ સ'ચયમાં રસ ગ'માં એકઠા થાય છે, કાપમાં પ્રકટપણે દેખાય છે અને શમનમાં તે ફળરૂપ બની, જગતને ઉપકાર કરવા માટે દિવ્યરૂપ થઈ પૃથ્વી ઉપર રહી જાય છે અને તેનાં ઉત્પાદક તત્ત્વા કાળધમને પામી જાય છે. જેમ વનસ્પતિના છે. ઊગ્યા પછી તેનું વીરૂપ પુષ્પ કે ફળ ગણાય છે, જેમ ખાધેલા અન્નનેા રસ
For Private and Personal Use Only