________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુર્વેદ નિખ
ધોઈ
ગ્નની રૂઢિ ઘણા જુલમી રાજ્યમાં આપણે બળાત્કારથી દાખલ કરવી પડી છે; × × × પરંતુ હવેના વખતમાં રૂઢિના બંધનથી છૂટીને આયુર્વેદના ધર્મસિદ્ધાંત પ્રમાણે આપણે આપણી મનુષ્ય. જાતિને પાશવવૃત્તિમાંથી બહાર કાઢી, મનુષ્યવૃત્તિ અથવા ધ્રુવવૃત્તિ માં જોડવાના પ્રયત્ન નહિ કરીએ તે આપણું દુર્ભાગ્યેજ ગણાશે. આયુર્વેદે આપણને પાકારી પે!કારીને કહ્યું છે કે, જો તમે ખાળા સ્ત્રીમાં ગર્ભાધાન કરશે તે તમારી સ્થિતિ નીચે પ્રમાણે થશે, जातोवान चिरंजीवेत् जीवेद्त्यंत दुर्बलः ।
तस्मात् अत्यंत बालायां गर्भाधानं न कारयेत् ||
જો અત્યત માળા સ્ત્રીમાં ગર્ભાધાન કરવામાં આવે તે તે તે ખાળક અત્યંત દુખČળ ઉત્પન્ન થાય અથવા બિલકુલ ગભધારણ થઈ શકે નહિ, તેટલા માટે અત્યં'તુ ખાળા સ્ત્રીમાં ગર્ભાધાન કરવું નહિ, એવા સ્પષ્ટ ઉલ્લેખ છતાં ઋતુધમ પામીને છત્રીસ વાર રજૂદન આવી ગયા પછી, ગર્ભાધાન કરવાની વાત તે દૂર રહી પણ રજોદશનની વાટ જોયા વિના જે પુરુષા સ્ત્રીઓના સંબંધમાં આવે છે, તે ગર્ભ સ્થાન તથા ગભશય્યા કે જે સુકુમાર ફોમળ અવસ્થામાં હાય છે તેને કેવું નુકસાન કરે છે ! તથા એ અવયવા કેવા છિન્નભિન્ન કરી નાખે છે! અને એ અવયવા અગડચા પછી અથવા બગડવાથી સ્ત્રીને જુદી જુદી જાતના (વયાપણું, ગભગલન, મૃતવત્સા, કાકવંધ્યા, પ્રદર, ક્ષય વગેરે) અસાધ્ય રાગામાં હૂખી. જવું પડે છે! અને સ્ત્રીઓનાં જે ટૂંકી ઉમ્મરમાં અકાળ મૃત્યુ થાય છે તેનું મુખ્ય કારણ માત્ર ગર્ભાધાન કરવાની ઉતાવળ સિવાય ખીજું કાંઈજ નથી.
આપણે આટલે સુધી જે વણ ન કરતા આવ્યા તે શાર'ગધરાચાયના અભિપ્રાય પ્રમાણે ‘- યથેચ્છા મેશ્ર્વરી'ના નિયમ
For Private and Personal Use Only