________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા
--
- -
-
-
-
-
-- = ", ~~
----
—
--
—
-
જણાવવું જોઈએ કે, આ પ્રમાણેની વિધિસહિત સુવાવડ કરનારની સારવારમાં જે પ્રસૂતા આવેલી હોય તે ભાગ્યે જ કઈ ભયંકર રેગના પંજામાં સપડાય છે. પરંતુ દરેક બાબતમાં દેશ કાળ, વય, વહિન અને અગ્નિબળને વિચાર કરી, પિતાની પ્રકૃતિને અનુકૂળ આહારવિહાર તથા આચારવિચાર પાળવે એ જરૂરનું છે, પણ આટલું તે નકકી છે કે, જે પ્રસૂતા અને ઠેકાણે કઠોળ, શાક અને વિદાહી પદાર્થો પોતાની જીભના સવાદને લીધે, પિતાને કેઠે પૂરી સુધાને શાંત કરે છે અને પ્રસૂતા થયા પછી, સુવાવડમાંથી પરવારી જેમ બને તેમ જલદી ગૃહકાર્યમાં પ્રવેશ કરી, પુરુષના સમાગમમાં જેટલી જલદી આવે છે તેટલી રોગગ્રસ્ત થઈ, મરણને આમંત્રણ કરી, સંસારસુખથી વંચિત થઈ, દુનિયાને ત્યાગ કરી, પિતાની ઉતાવળને લીધે થયેલા પાપને ન્યાય ચુકાવવા, પરમકૃપાળુ પરમાત્માની સમીપ જઈ પહોંચે છે. એટલા માટે દુનિયામાં રહી, તંદુરસ્તીથી અને આનંદથી સંસારને લહાવે લેવા ઈચ્છનારાં સ્ત્રીપુરુષેએ અમારી આ છેલી શિખામણને મુદ્રાલેખ ગણી, તે પ્રમાણે વર્તવું એજ ખરા મનુષ્યનું કર્તવ્ય છે. १०-बाळकनी सारकार अने तेना
रोगोनी चिकित्सा
કુદરતને નિયમ અને ધર્મશાસ્ત્રને સિદ્ધાંત આપણને શીખવે છે કે, પૂર્વજન્મના કૃતકર્મથી બદ્ધ થઈને આમ વાસનાલિંગરૂપ સૂક્ષ્મ શરીર સાથે નો જન્મ ધારણ કરે છે અને તે જ્યારથી ગર્ભરૂપે માતાના ગર્ભમાં આવે છે, ત્યારથી ખરેખરું જોતાં તેને બાળક નામ આપી શકાય છે. ગર્ભમાં રહેલા બાળકની સારવાર કેમ કરવી, તે વિષય પરોક્ષ રીતે કંઈક કહેવા છે; આજે હવે
For Private and Personal Use Only