________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૭૯
- -
-
-
છીએ કે, વીશ વર્ષની નીચેનાં અને જરૂર હોય તો એથી મેટી ઉમ્મરનાં માણસેએ પણ ગૌશીતળા ખુશીથી કઢાવવા. એટલું કહીને અમે આ શીતળાને વિષય પૂરે કરીએ છીએ, જેમાં કે ઈપણ જાતની ખામી રહી ગઈ હોય, તે શરીરવિદ્યાના જાણનાર તથા પ્રકૃતિશાસ્ત્રના જાણનાર અને સાયન્સના જાણનારા વિદ્વાન ગૃહસ્થાએ સુધારે કરી, પ્રજા ઉપર ઉપકાર કરે.
ઘણાંખરાં નાનાં બાળકોને ગુદાને સ્થાને અને બાળકીઓને ગુદા તથા પેશાબને સ્થાને ગરમી જણાઈ તે જગ્યા રાતા રંગની અને જરા જરા પાકતી, દુખતી અને અગન બળતી જણાય છે. તેને લેકભાષામાં “આગ” થયું છે એમ કહેવામાં આવે છે. તેને મુખ્ય કારણમાં માતાના લેહીને બગાડ તથા દેવાની ખામી છે. એવું દર્દ દેખાય ત્યારે સોનાગેરુ, કલસફેતે, સફેત કાળે અને શંખજીરું સરખે ભાગે લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, જે રસી માણસ બવાય બચી શકતાં નથી. સખ્ત હુમલામાં આખું શરીર બળિયાથી ઊભરાઈ ગંધાઈ ઊઠે છે, અને તે વખતે દદીંને આરામ મળે, ચેપ ઓછું થાય અને જખમ ઊંડા ન જાય તેવા ઉપાયે કરવા. (૧) ઝાડા કબજ રહેતો હોય તે હરડેનું ચૂર્ણ દરરોજ ઉંમરના પ્રમાણમાં આપવું. અગર એરંડિયું (દિવેલ) આપવું. (૨) વાદળી લિન્ટનું કપડું અગર ૨ પાણીમાં બોળીને વારંવાર બળિયાના પિપડા ઉપર રાખવું. (૩) આંખો મીંચાઈ ગઈ હોય તે ત્રિફળાં (હરડાં, બહેડાં અને બળાં) ના અથવા મહુડાંના અથવા સાદા ગરમ પાણીથી આંખો ધોવી તથા શેક કર. (૪) ગળામાં સોજો આવ્યો હોય તે અંદરના ત્રણ સારા કરવા માટે મહુડાં તથા આંબળાં સરખા વજને પાણીમાં ઉકાળીને તે ગરમ પાણીના કોગળા કરાવવા; અગર તે પાણીમાં મધ નાખીને પાવું. (૫) આંખોમાં વ્રણને લીધે બળતરા તથા ચળ આવતી હોય તે દરરોજ દિવેલનું ટીપું નાખવું. (૬) શરીર પર ભીંગડાં સખત હોય અને વાસ મારતી હોય તો આખા શરીર પર હસેકા પાણુંને વાદળીથી
For Private and Personal Use Only