________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્રકતું-દર્પણ
૨૫૧
અને અમારા મિત્ર સુરત-સંઘાઠિયાવાડ નિવાસી વિદ્વાન જોશી ભાનુશંકર દુલભરામને પૂછતાં તેમણે પોતાના ગ્રહઅવકન અને રાશિનિર્ણયના અનુભવ ઉપરથી એ નિર્ણય આપે કે, હાલમાં ઘણા વર્ષથી આપણા દેશમાં ગ્રહોને વેધ થતો નથી, એટલે દર વષે અમુક ઘડી, પળ, વિપળ, કળા અને વિકળાને ગણિતમાં ફેર પડતું જાય છે. એટલે જ્યાં સુધી વેધશાળામાં બેસીને જોશીઓ ગ્રહને વેધ કરીને કો ગ્રહ આ સમયે કઈ રાશિમાં, કેટલા અંશે, કેટલી કળાએ, કેટલી વિકળાએ છે, તે પ્રત્યક્ષ જોઈને નેંધ કરી તે પ્રમાણે ગ્રહોને ગેઇવે નહિ ત્યાં સુધી આ ગબડને નિકાલ આવે નહિ. પણ જે વિદ્વાન જેશીઓએ સૂર્યસિદ્ધાંત વગેરે સિદ્ધાંતના
થે જોયેલા છે અર્થાત અભ્યાસ કરેલ છે, તેઓ સિદ્ધાંતના ગ્રંથેના ગણિત પ્રમાણે પોતે ગણિત ઉપજાવી ગ્રહોની ચાલની કસરકાપી . તઓને નિર્ણય કરે છે. એટલે દરેક અયનમાં અથવા તુમાં દિવસ ને તફાવત ગણીને તેઓ તુ અથવા અયનને ગોઠવે છેએ ખુલાસાવેદકશાસ્ત્ર માનેલી અને પંચાંગમાં લખેલી તુને નિર્ણય થઈ જાય છે, જેથી અંગ્રેજ તિષીઓની ગણના પ્રમાણે ટૂંકામાં કે દિવસ અને લાંબામાં લાંબી રાત્રી ૨૨ ડિસેમ્બરે અથવા એ અરસામાં થાય છે, તથા લાંબામાં લાંબે દિવસ અને ટૂંકામાં ટકી રાત્રી ૨૨ મી જૂને અથવા એ અરસામાં થાય છે. જેથી બાતુ ગણનાના કામમાં આ નિર્ણય છેલ્લામાં છેલ્લે અને સત્ય છે એમ માનવાને હરકત નથી. એ ઉપરથી અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે કવિ દલપતરામ ડાહ્યાભાઈએ જે ત્રાતને નિર્ણય કર્યો છે તે આ વાતને ઘણે બંધબેસતે આવે છે. એટલા માટે કે જે લેકે શાસ્ત્રનું કે પંચાંગનું અવેલેકન કરી શકતા નહિ હેય તેઓ પણ આસો સુદ પૂનમે શરદઋતુ પૂર્ણ થઈ, માગશર સુદ પૂનમે હેમંત ઋતુ પૂર્ણ થઈ, મહા સુદ પૂનમે શિશિરઋતુ પૂર્ણ થઈ ચૈત્ર સુદ
For Private and Personal Use Only