________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
જ ના
-
-
-
-
-
- -
--
-
—
-
-
1 ---
—
—
કરવામાં આવે છે, તેને ત્યાગ કરવાથી ઉપર લખેલા પાંચ પ્રકારના વિષાના વિચાર કરવાને અવકાશ વૈદ્યરાજોને રહેશે જ નહિ. જેથી પિતાના શરીરમાંથી એટલે હાથમાંથી શુદ્ધ અને અમૃતરૂપ પરમાણુ ઝરે દેવ વહેવાશી વૈદ્યરાજની દષ્ટિ રશી ઉપર પડતાં, વૈદ્યરાજના હાથને રોગીને સ્પર્શ થતાં અને વૈદ્યરાજને રેગી પાસે બેસીને વાતચીતનો સમાગમ થતાં તે રોગીની આસપાસ તથા રોગીને શરીરમાં વૈદ્યરાજના શરીરમાંથી અમૃતમય પરમાણને વહનને લીધે રોગીને એકવાર વગર ઔષધથી શાંતિ થતી જણાશે. તે પછી એવા અમૃતમય પરમાણુવાળા હાથથી જે દવા બનાવેલી હોય અને તે દવા તે હાથથી અમૃતમય થઈને રોગીને આપવામાં આવે, તો તે રોગી ગમે તેવા ભયંકર રેગમાં સપડાયેલો હોય તે પણ તેને શાંતિ તે વળેજ, કારણ કે –
नमंतुः कश्चिदमरः पृथिव्यां जायते कचित् ।। अतो मृत्युरवार्यः स्यात् किन्तु रोगानिवारयेत् ।।
અર્થાત જે દરદી મરવાનો હોય તેને તે વૈદ્ય બચાવી શકો નથી પરંતુ જેના હાથમાં જેટલા પ્રમાણમાં અમૃત હોય તેટલા પ્રમાણમાં તે રોગની શાંતિ કરી શકે છે. એટલી વાત કહ્યા પછી વૈદ્યરાજોને વિનંતી, ભલામણ અથવા ઉપદેશ કરીએ છીએ કે, ધન, યશ, કીતિ અને પુણ્યની ઈચ્છા રાખનારા વૈદ્યરાજેએ જેમ બને તેમ પંચવિષયના વિચારને ત્યાગ કરી પોતાના હાથમાં અમૃત મેળવવાને પુરુષાર્થ કરે અને તે પુરુષાર્થ જેટલા પ્રમાણમાં એ છવધતે કરવામાં આવશે તેને તેટલા પ્રમાણમાં લાભાલાભની પ્રાપ્તિ થશે. કહ્યું છે કે – परानेनोदरंदग्धम् हस्तोदग्धः प्रतिग्रहात् । नेत्रंदग्धं परस्त्रिभ्यः कार्यसिद्धिः कुतो भवेत् ।।
For Private and Personal Use Only