________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડતું—પણ પર ઊડે, તળાવથી વાણિયા (પક્ષી) ઊડી જાય, દેડકાં બેલતાં બંધ થાય, ઘાસમાં પગથી પડે ને માર્ગ ખુલ્લા થાચ નદી તળાવે ચકવાકે બેસે, ઘીતેલાં (કમળનાં ફળ) પાકે, તુલા રાશિને સૂર્ય થાય, દિવસરાત સરખાં થાય, અને પાક દેખાય, બાજરી ને અડદને પાક થાય, ચિત્રાને સખત તાપ પડે, કેળાં બહુ પાકે, ભીંડાનાં ઝાડ વધી જાય, કાગડાને (દને) ધોળાં ફૂલ આવે, બગલા નદીકિનારે બેસે, ગુલબાસ અને પચરંગી ફૂલ સાંજે ખીલે, રાતા બપરિયાનાં દિવસે ખીલે, ધતૂરાને ફળ અને ફૂલ આવે અને રાત્રે સ્વચ્છ ચાંદની ખીલે તો શરદઋતુનો સમાગ જાણે.
એ પ્રમાણે હતુઓને સમયોગ હેવાથી વનસ્પતિઓ, ઓષવિઓ, અન્નો અને જળ અમૃતરૂપ થાય છે, જેથી મનુષ્ય અને પ્રાણું માત્ર આરોગ્ય અને બળવાન રહે છે. પણ હતુઓ પિતપિતાને ગુણને અતિવેગ પામેલી હોય અથવા પિતપોતાના ગુણથી હીન વેગ પામેલી હોય અથવા શીતમાં ઉષ્ણ, ઉષ્ણમાં શીત, વર્ષોમાં અવૃષ્ટિ એવી રીતની વિપરીતતા પામેલી હોય અથવા અનુમવિલેમ ચિહનેવાલી થઈ હોય તે તે ઋતુઓમાં માણસનાં વાત, પિત્ત અને કફ પ્રકોપ પામે છે. એ પ્રમાણે
તુઓના સમયેગનું વર્ણન કરવામાં આવ્યું અને અંતે તેના હન, મિથ્યા અને અતિગનું પ્રકરણ બતાવ્યું. પરંતુ અતુએને કાળ ક્યાં સુધી નિશ્ચિત નહિ થાય ત્યાં સુધી તુને હીન, મિથ્યા કે અતિગ ગણી શકાય નહિ એટલે સમજી શકાય
નહિ. એટલા માટે જ્યોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર અને સાહિત્ય એટલે શિંગારશાસ્ત્ર હતુઓની ગણના ક્યાંથી ક્યાં સુધી કરેલી છે તેનું વર્ણન કરવાની અત્રે આવશ્યકતા જણાય છે.
સુશ્રુતસંહિતાના કર્તા મહર્ષિ સુશ્રુતાચાર્ય તુનું વર્ણન કરતાં ગ્રી, પ્રાવૃષ, વ, શરદ, હેમંત, શિશિર રામને વસંત એ પ્રમાણે
For Private and Personal Use Only