________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
—
–
ન
—
—
પતુ-દર્પણ સંપૂર્ણ રીતે રક્ષણ થાય અને તે મોક્ષને પામે એવા હેતુથી તમામ જડ,ચેતન પ્રાણીઓની બેઠવણ કરવામાં આવી છે એવું સ્પષ્ટ જણાય છે. એ બાબતને પૂરેપૂરો વિચાર આયુર્વેદે એટલો બધો ઊંડાણમાં ઊતરીને કર્યો છે કે જે મનુષ્યો તે નિયમને સમજવા માટે કુદરતનું અવલોકન કરતાં શીખે તો ઈશ્વરી જ્ઞાનની ગાથાને ગુપ્ત ભેદ તેમના સમજવામાં આવી જાય અને જ્યારે એ ભેદ સમજાય ત્યારે તુમાં ગમે તેવા ફેરફાર થાય તે પણ જ્ઞાતા પુરૂના શરીર ઉપર તે ફેરફારથી કોઈ પણ અસર થાય નહિ એટલું ખરું. પણ દરેક માણસ ઈશ્વરી વિદ્યાને સમજી તેની ભાષા તથા લિપિ જે કુદરતને નામે આપણી દષ્ટિએ અથવા આપણી જ્ઞા નેન્દ્રિયથી જણાય છે, તે જાણવાને-સમજવાને અશક્ત હોવાથી પૂર્વાચાર્યો એટલે આપણે ત્રાષિમુનિઓએ આયુર્વેદરૂપ બારાખડી લખીને તમામ ઈશ્વરી વિદ્યા વાંચતાં આવડે એવી બેઠવણ કરી છે.
ઉપર કહેવામાં આવ્યું છે કે વર્ષની છ હતુઓ ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં વહેંચાયેલી છે અને તે ઋતુના સમયેગથી પ્રાણીમાત્રને સુખી કરવાનું વાતાવરણ તૈયાર થાય છે. જે તે
તુને અતિયોગ, હીન કે મિથ્યાયોગ થાય તે વાતાવરણ માં ફેરફાર થઈ મનુષ્યને પ્રતિકૂળ વાતાવરણ ઉત્પન્ન થઈ રોગના પંજામાં સપડાવે છે. પણ જે મનુષ્ય તુને હીન, મિથ્યા કે અતિગ જાણીને પિતાના આહારવિહારમાં ઘટતે ફેરફાર કરે અથવા જેઓને ઘટતો ફેરફાર કરવાનું કહે, તે પ્રમાણે તેઓ વતે, તે ત્રાતુના હીન મિથ્યા અને અતિવેગથી આવનારી ભાવિ આપત્તિમાંથી તેઓ બચી શકે. એટલા માટે આપણે તુના ગુણધમ જાણવાને પ્રયત્ન કરે જોઈએ. પ્રથમ ઋતુઓને સમગ એટલે તુ બગડેલી નથી એને નિશ્ચય કરવામાં આવે તે ઉપરથી ઋતુને હીન, મિથ્યા કે અતિગ સમજી શકાય. એટલા
For Private and Personal Use Only