________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વર્ષાઋતુ–કેટલાક ગ્રંથકારોએ ગ્રીષ્મ પછી પ્રાવૃષજાણેલી છે. એટલે જે પ્રવૃષ ગણીએ તે ઋતુઓ સાત થાય. તેમ કેટલાક
શકારોએ હેમંત પછી શિશિરઋતુ ગણેલી છે એટલે એ રીતે પણું ત્રા, સાત થાય. જ્યારે પ્રવૃષને અથવા શિશિરને ત્યાગ કરવામાં આવે તે હતુઓ છ ગણી શકાય. કદાચ પ્રાવૃષ અને શિશિર બે હતુઓ પર્યાયવાચક છે એટલે એને એકજ અર્થ કરે એમ કહેવાય પણ તે બની શકતું નથી. કારણ કે વર્ષને આદિમાં પ્રાવૃષ અને વસંતની આદિમાં શિશિર આવે છે તેથી ઘણે ગૂંચવાડે ઉત્પન્ન થાય છે. પરંતુ શીષ્મ, પ્રાવૃષ, વર્ષા, શરદ હેમંત, શિશિર અને વસંત એ પ્રમાણે સાત ગાતુ લખવામાં આવી છે. એટલે એને તેડ એવી રીતે કરવામાં આવે કે હેમંત અને શિશિરને ભેગી ગણવી અને પ્રવૃષ અને વર્ષોને ભેગી ગણવી. એવી રીતે ગણવાથી ઋતુઓના વિચારને બાધ આવશે નહિ અને સુથત આદિ
છે વાંચતાં જે ગૂંચવાડે ઊભે થાય છે તેને સંતોષકારક નિકાલ આવશે. જેથી વર્ષારાતુ નહિ બગડેલી લખીએ છીએ, તેમાં પ્રથમ પ્રવૃષાતુ અને પછી વર્ષાઋતુને વેગ જાણ.
વર્ષની શરૂઆતમાં એટલે પ્રવૃષાતુમાં પશ્ચિમ દિશાના પવને ખેંચી આણેલાં વીજળીના ચમકાટવાળાં, ભારે ગઈ. નાઓવાળાં, જળની વૃષ્ટિ કરતાં વાદળાંઓથી આકાશ ઢંકાયેલું રહેતું હોય અને પૃથ્વી કોમળ કાળા રંગના ખડેથી સંપન્ન થયેલી હાય તથા કસુંબી રંગના કીડાઓથી (બીટીથી) ભી રહેલી હોય, કદ ઘૂળી કદ બેથી અને કેતકીઓથી શણગાર પામેલી હેય, વખતે વખતે નેત્રત્ય ખૂણાને વાયુ વાય એટલે ગ્રીષ્મના તાપથી ઠંડક થાય, ઇંડાંવાળી કીડીઓ નીકળે, પક્ષીઓ ઘાસના માળા બાંધે, કાચંડા (શરડા) રાતા થાય, પાતાળ દેડકી બેલે, મીઠાના પાત્રમાં પાણી છૂટે, લેખંડ તથા ધાતુનાં વાસણ
For Private and Personal Use Only