________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
શ્રીઆયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો
હાવાથી, આપણી પૃથ્વી ઉપર એક વર્ષમાં અવનવા ફેરફાર થાય છે. તે ફેરફારાથી મનુષ્યસૃષ્ટિના સ્વેદજ, અંડજ, ઉભિજજ અને જરાયુ એ ચારે ખાણના જીવા ઉપર જુદી જુદી જાતની અસરે થાય છે. તે અસર થવાનુ` કારણ હાલના વિજ્ઞાનશાસ્ત્રના શેાધકાએ પ્રણીમાત્ર ઉપર થનારાં રાગનાં જુદી જુદી જાતનાં જતુએ શેાધી કાઢવાં છે, અને તે જ તુએથી ચારે ખાણના જીવે ઉપર જુદી જુદી અસર થાય છેએવું નિર્માણ કર્યું છે. પરંતુ તે વિદ્વાના હજી આ વિચાર કરી શકયા નથી કે જુદી જુદી ાતનાં જંતુએ પાકવાનુ કારણ શું છે ?
મનુષ્ય તથા પ્રાણીઓનું સુખરૂપ આયુષ્ય ટકાવી રાખવા માટે આયુર્વેદની રચના કરવામાં આવી છે અને જેમ વેદનાં પુસ્તકામાં દરેક વિદ્યાનાં મૂળતત્ત્વા ભરી રાખવામાં આવ્યાં છે; એટલે દુનિ ચામાં જેટલી વિદ્યા નવીન રૂપ ધારણ કરી નવીન રૂપમાં પ્રકટ થાય તા પણ તેનું મૂળ વેદમાંથી જડી આવે છે. તેમ આયુર્વેદ એક એવા જ્ઞાનભંડાર છે કે વર્તમાનકાળના વિદ્વાના જે જે નવી વાર્તાની શેાધ કરે છે તથા ભવિષ્યના વિદ્વાના નવી શેાધા કરશે તે પણ તેનું મૂળતત્ત્વ આયુર્વેદમાં નથી એમ કેાઈથી કહી શકાશે નિહ અને તેટલા ઉપરથી વર્તમાનકાળના ન ગણી શકાય એટલા રેગા અને તે રાગેા માટે ન ગણી શકાય તેટલા ઉપાયો તથા તેનાં કારણેા જે શેાધવામાં આવે છે, તે તમામનું મૂળ આયુર્વેદમાં જોવામાં આવે છે; પરં'તુ આપણે તેના વિચાર કરવાની શક્તિ ધરાવતા નથી અથવા વિચાર કરવાની કાળજી ધરાવતા નથી. ઈશ્વરી જ્ઞાનની ગાથા સમજવા માટે ઈશ્વરી ભાષા, ઇશ્વરી લિપિ ભણુવા તથા જાણવાની ખાસ જરૂર છે. તે ઈશ્વર શબ્દાતીત છે, અક્ષરાતીત છે, અનિવ ચનીય છે, એટલે તેની ભાષા તથા લિપિ પણ તેવીજ હાવી જોઈએ તેમાં કાંઇ આશ્ચય નથી, એ લિપિના
For Private and Personal Use Only