________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
ગમે તેવી પડદેનશીન અથવા લ~તળુ સ્ત્રી હાય તા પણ રાજા, ગુરુ અને વેદ્યની સાથે પડદો રાખી શકતી નથી ) વૈદ્યનું મત ચલાયમાન થાય, જેથી તે સ્રીના દર્શન અને સ્પન કાર્ય થી તેના સબંધમાં અને તેની સમીપમાં કેવી રીતે વાત કરવાથી તે સ્ત્રીની સાથે વ્યભિચાર કરી શકાશે, તે સંબ ંધમાં ગૂંચવણ ભરેલા વિચાર કરવાથી તે વૈદ્યના હાથમાંથી હિંસા, અસત્ય, ચેરી અને કામના ચાર પ્રકારના મળેલા પરમાણુએના વિચિત્ર રંગના પ્રવાહ ચાલુ થશે. તેવીજ રીતે રાગીના રોગન, રોગના સ્વરૂપનો, રાળના નિદાનના અને રાગને સારા કરવાના ઉપચારને વિચાર બાજુએ મૂકી જે વૈદ્ય માત્ર રોગી પાસેથી ધન શી રીતે મેળવી શકાય, એવા વિચારનું સેવન કરવાથી તેના શરીરમાંથી રાતા રંગના પર માણુઓના પ્રવાહ વહે છે. આ ઉપરથી આપને જણાશે કે જ્યાં સુધી વડીલ મનુષ્યનાં, ધર્મગુરુઓનાં અને વૈદ્યોનાં અંતઃકરણમાં ઉપર લખેલા પાંચવિષયતા વિચારા ગોઠવાતા, ગૂંચવાતા રમણુ કરતા હોય ત્યાં સુધી તેમના એજસથી કે તેમના હાથથી શિષ્યના કે રાગીના કલ્યાણની માશા રાખવી એ આકાશકુસુમવત્ છે. તેમ જે ગુરુએ અથવા જે વૈદ્યો પાંચ વિષયના વિચારમાં નિમગ્ન થયા પછી, પાતે યશ, કીતિ, પુષ્પ, પરોપકાર કે ધનની ઈચ્છા રાખતા હૈાય તેની ઇચ્છા કાઇ પણ દિવસે પરિપૂર્ણ થવાની આશા રાખવી તે ફેકટ છે. એટલા માટે અમારે ભાર મૂકીને કહેવું પડે છે કે, જે વધી પોતાના હાથમાં અમૃત મેળવવાની ઇચ્છા રાખતા હોય તે વૈદ્યરાજેએ ઉપર લખેલા પાંચવિષયના વિચા રથી જેટલું બની શકે તેટલું અલગ રહેવું અને એટલાજ માટે દદીને જોઇને અથવા તેની પાસે જઇને તેને માટે દવા બનાવવાના, રંગનું નિદાન કરીને તેની કિં’મત ઠરાવી અર્ધો રૂપિયા આગળથી લેવાના તથા રોગીને સારું' થયા પછી ઈનામ લેવાના જે નિષેધ આગળ
For Private and Personal Use Only