________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીયૂષપાણિ
૧
હવે આટલું વિવેચન કર્યો પછી વૈદ્યરાજેના હાથમાં અમૃત કેમ ઉત્પન્ન થાય છે, તેના વિચાર કરીને તે અમૃતમાં ન્યૂનપણુ શી રીતે આવે છે, તે તરફ લક્ષ ખેં'ચીશું. એક વૈદ્ય એક દદીની ચિકિત્સા કરતા હાય, પરન્તુ થેાડા દિવસ ગયા પછી તે નદીના શત્રુ તરફથી કાંઈ ભલામણ થાય અથવા વૈદ્યના અંતઃકરણમાં નદી ના રોગ વધે એવું ઔષધ આપવાનું કાંઇ કારણ ઉપસ્થિત થાય અને તેને માટે વેદ્ય જે જે જાતના વિચારની ગેાઠવણ કરે તે તે સમયે વૈદ્યના હાથ કે પગ અને માથામાંથી કાળા રંગના પરમાહ્યુના પ્રવાહ ચાલુ થાય છે, તથા જે રાગીની ચિકિત્સા કરવાને માટે વૈદ્યને એલાવવામાં આવે એટલે તે રાગીની સ્થિતિ અને સમૃદ્ધિ જોઇને વૈદ્યના મનમાં એવા વિચાર આવે કે, આ ધનવાન ગી પાસે કેવી યુક્તિથી વાત કરાય કે જેથી પાતે ભય પામી મારી ચેાગ્યતાને ઉત્તમ ગણી મને ઘણુ ધન આપે! એવા વિચારથી તે વૈદ્ય રોગની યથાથ ચિકિત્સા નહિ કરતાં રાગનુ જે સ્વરૂપ હાય તેથી મેટુ સ્વરૂપ બતાવી પેાતાના ઔષધની કિ’મત વધારે બતાવી, જેટલા પ્રમાણમાં જૂહુ' ખેલવાની ગેાઠવણ કરે છે, તેટલા પ્રમાણમાં તેના શરીરમાંથી નીલવ પરમાણુને પ્રવાહ વહે છે. તથા જે વેદ્ય રાગીની પાસે જઇને તેને ગમે તેમ સમજાવીને તેની પાસે પૈસા કઢાવીને તેને માટે ખાસ દવા મનાવીને આપવાનું કહીને તે દવાને ઠેકાણે મીજી ભળતી દવા આપીને અથવા મના વેલી દવામાંથી રંગીના કહ્યા વગર અમુક ભાગ પેાતાના ઘરમાં રાખી મૂકવા માટેના વિચારનું સેત્રન કરે છે, જેથી તે વૈદ્યના હાથમાંથી ભૂખરા કિરમજી રંગના પરમાણુના પ્રવાહ વહેવા માંડે છે. તથા જે વૈદ્યના પ્રસંગમાં પેાતાના દરઢને જણાવવા માટે અથવાપરીક્ષા કરાવવા માટે અથવા તેના ઉપચાર કરાવવા માટે કોઈ સ્ત્રી કે જે સ્વરૂપવાન અને યુવાન આવી હેાય તે સ્ત્રીને જોઈને (જો કે
For Private and Personal Use Only