________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીયૂષપાણિ
૧૨૭
બુદ્ધિ, ચિત્ત અને અહંકારની એકતા વિના કરવામાં આવે ત્યારે તે કચરો ગમે તેમ ઉડાવી દેવામાં આવે છે, તેથી તેનું પરિણામ આપણને સમજાતું નથી; પણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહ કારની એકતાથી છૂટા પડેલા પરમાણુરૂપ કચરાને ચાગ્ય સ્થાને પહેાંચાડવામાં આવે, તે તેનુ પ્રતિફળ આપણા જાણવામાં આવી શકે છે. એટલા ઉપરથી હવે આપણને સ્પષ્ટ સમજાય છે કે, શરી રમાંથી નીકળતા કચરો પણ નકામા નથી; પરન્તુ તેને ચેગ્ય સ્થાનકે રાખવાની, મૂકવાની અથવા સંગ્રહ કરવાની ગાઠવણા કરવામાં આવી હોય, તે તે કચરાનુ ખાતર જેમ જમીનને ફળદ્રુપ બનાવી ઉત્તમ ફળને આપવાવાળુ થાય છે, તેમ શરીરમાંના કચરા પણ અમૃતરૂપમાં ફેરવાઇ, જગતના કલ્યાણરૂપ આરગ્ય અને આનદને આપવાવાળા થાય છે.
ઉપર જણાવવામાં આવ્યું છે કે, દરેક પરમાણુમાં આકર્ષીક અને પ્રકક એવા એ ધર્માં રહેલા છે તથા દરેક પરમાણુ જ્યાં સુધી ચૈતન્યના ચેગથી તેના સંપર્કમાં રહે છે ત્યાં સુધી તે ચેતનરૂપ જણાય છે અને છૂટા પડવાથી ડરૂપ થઈ રહે છે. મનુષ્યશરીરમાં રહેલે આત્મા, અંતઃકરણ અને તન્માત્રાને ચેાગે પેાતાને જોઇતા પરમાણુએનું આકષ ણુ કરી શકે છે, તેમ પેાતાના શરીરમાંથી શુભ કે અશુભ પરમાણુને બહાર ફેંકી શકે છે. એ ઉપરથી સાબિત થાય છે કે, આત્માનાં માનેલાં સુખદુઃખ-ધમને અનુ સરતા જેવા જેવા વિચાર અંતઃકરણમાં થતા જાય છે, તેત્રા તેવા રંગા શરીરમાંથી નીકળતા પરમાણુ ઉપર ચડીને તે પરમાણુએ તેવા રંગના થઈને બહાર ફેંકાય છે. પરન્તુ ઉપર કહ્યું તેમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની એકતા સિવાય ધરમાંના જે પરમાણુઓ બહાર ફેંકવામાં આવે છે, તે પરમાણુએ જેમ આપણા બારણામાં અનિયમિત રીતે ઊંડવ્યા કરે છે તેમ શરીરમાંના નીક
For Private and Personal Use Only