________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો રાખે છે, અને રેગીના ઈછમિત્રોની ભલામણ પહોંચાડીને ઈનામ મેળવે છે જેના પરિણામે આયુર્વેદની ચિકિત્સાને અપકીર્તિ મળે છે.
આ પાંચ કારણે પૈકી એક પણ કારણ એવું નથી કે જેની ઉપેક્ષા કરી શકાય. દાખલા તરીકે એક વૈદને એ નિયમ હોય કે, દદીને ઘેર જઈ તપાસવાની ફી દર ફેરા એક રૂપિયા હોય અને દવાના રોજના બે આના લેવાના હોય અને બીજા વૈદ્યને એ નિયમ છે કે દદીની સાથે પર્ફેણ કરીને અર્ધા રૂપિયા આગનથી લેવાના હોય. હવે ધારો કે એક મહોલ્લામાં બે દદીઓ છે; તે બેઉ દદીને ત્યાં જુદા જુદા નિયમવાળા બેઉ વૈદ્યો પિતાની ચિકિત્સા ચલાવે છે. તેમાં પડ્રણ કરનાર વધે તે દદી પાસે સે રૂપિયા ઠરાવી, પચાસ રૂપિયા આગળથી લઈ, બીજે પચાસ સારુ થયેથી લેવાની આશાએ કાળજીપૂર્વક, નિયમસર દરરોજ એક વખત દર્દી ને તપાસી સારામાં સારું ઔષધ તે દદીને આપે છે. બીજો વિદ્ય દરરોજ પિતાની ફીને એક રૂપિયે તથા દવાના બે આના લઈ, કાળજીપૂર્વક સારામાં સારી દવા આપે છે. પરંતુ તે બે પ્રકૃતિના વેલ્વે કાળજીપૂર્વક એસિડ કરવા છતાં દેવેચ્છાથી બે દદી સારા થયા નહિ, પરંતુ તેમને બીજા વૈદ્યની સારવારમાં જવું પડ્યું. પણ તેનું ફળ એવું નીવડે છે કે, જે વેશે માત્ર ફી અને દવાના પૈસા લઈને દવા કરી છે, તેને માટે તે દદી અને તેની આસપાસના લેકોમાં (જો કે તે વૈદ્યને બે મહિનામાં ૬૮ રૂપિયા પહોંચ્યા છતાં) એવું કહેવામાં આવે છે કે, વેદ્યરાજે ઘણી મહેનત કરી, સારા સારાં ઔષધ બદલ્યાં છતાં આપણા કમભાગ્યને લીધે આપણને સારું થયું નહિ, એ વૈદ્યરાજ માં બિલકુલ લેભ નથી, માટે બીજી વાર કામ પડે તે આપણે એજ વૈદ્યરાજને બોલાવવા. બીજી તરફ જે વધે પચાસ રૂપિયા આગળથી લીધા છે અને તેણે પણ તેટલી જ મહેનત કરી છે, છતાં રેગી અને તેના સંબંધીઓ એવુંજ કહે
For Private and Personal Use Only