________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२-पीयू पछाडि
-- *
-
*
---
यतो यतः समीहसे ततो नो अभयं कुरु ।
રા ગુરુ પ્રજ્ઞાગ્યોડમર્થન શુ: || હે પરમાત્મન ! જ્યાં જ્યાં અમને ભય દેખાય ત્યાં ત્યાંથી અમારું રક્ષણ કરે. તેવી જ રીતે અમારા પ્રબંધુઓને તથા પશુપક્ષી આદિ પ્રાણીમાત્રને નિર્ભય કરે. આ જગતમાં એવું કે પ્રાણ નથી કે, તમારા સવરૂપને યથાર્થ જાણી શકે; પરંતુ અમારું માનવું એવું છે કે, તમારા સાન્નિધ્ય વિના આ જગતમાં એક પણ કાર્ય બની શકતું નથી. એટલા માટે હે જગન્ધિતા અમે નિર્બળ પ્રાણીઓ ઉપર કૃપા કરી રોશ, શેક, ભય અને આપત્તિના સમૂહથી અમારું રક્ષણ કરે; તથા અમારી બુદ્ધિમાં જ્ઞાનને આવિર્ભાવ કરી, તે જ્ઞાનના પ્રકાશથી અમારા બંધુઓને સન્માર્ગદર્શક થવાય એવા હેતુથી આ આયુર્વેદ નિબંધમાળાને બીજો ભાગ લખવાની ઈચ્છા ધરાવીએ છીએ તે નિવિદને સમાપ્ત થાઓ. ૩ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સદગૃહસ્થ ! આપે અમારે લખેલે આયુર્વેદ નિબંધમાળા. ને પ્રથમ ભાગ જેમાં દશ નિબંધોને સમાવેશ કરવામાં આવેલો છે, તે વાંચ્યા પછી તેને અંતે આયુર્વેદ નિબંધમાળા ભાગ બીજાનું દિગદર્શન વાંચવાથી આપને ખાતરી થઈ હશે કે, આ નિબંધ માળાના બીજા ભાગમાં જે નિબંધને સમાવેશ કરવામાં આવવાને છે, તે વૈદ્યોને મનન કરવા લાયક તથા રોગીના રંગને હટાવવામાં સહાયભૂત થઈ પડશે. એટલા માટે આ નિબંધમાળાના બીજા ભાગ વડે આપના કરકમળને શોભાવતાં અમને આનંદ થાય છે. એ નિબંધનું અવેલેકન કરીને એમાં લખેલા વિચારેલું
૨૧૫
For Private and Personal Use Only