________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
શ્રીઆયુવેદ્ર નિબધમાળા
સુધરેલા જમાના પ્રમાણે આ ક્રિયા વહેમી લાગશે, પરંતુ નાના આળકને દૂધ સિવાય બીજા કન્યે આપવાને નિષેધ છે અને તેવા વખતમાં ઘણી જરૂર જણાય તે, તે દ્રવ્યે માતાને ખવડાવી તેના દૂધમાં જોઇતા ગુણ ઉત્પન્ન કરી, તે દૂધ બાળકને ધવડાવી રેગ મુક્ત કરવું, અથવા માળકની આસપાસના વાતાવરણને ઔષધિ મય કરી, બાળકના શ્વાસેા‰ાસ દ્વારા તે દ્રવ્યેાનાં તત્ત્વા ખાળકના શરીરમાં દાખલ કરવા માટેની આ રૂઢિ દાખલ થયેલી છે. જેમાં રાઇ-મીઠું' માળવુ, કુલડી કરવી, નજર બાંધવી, ઘડૂલા કરવે, સૂપડાના પાણીએ નવડાવવુ વગેરે જૂના રિવાજો, વાતાવરણની શુદ્ધિ અને બાળકના શરીરમાં ઉપયેગી દ્રવ્યે દાખલ કર વાના નિમિત્તે યેજવામાં આવેલાં છે, તે હસી કાઢવા જેવાં નથી. જ્યારથી એવા પ્રયાગાને હસી કાઢી તેના અનાદર કરવામાં આવ્યા છે, ત્યારથી પંદર વાસાના બાળકથી માંડીને દૂધ ધાવે ત્યાં સુધીના બાળકને, વૈદ્યો અને ડાકટરેશને ત્યાં લઇ જઇ, દવા પાવાની એક ફૅશન પડી ગઈ છે. પણ જો ઉપરના વહેમી ગણાતા ઇલાજ કરવામાં આવે અને બાળકને જ્યાં સુધી ધાવે છે અને તેને પાણી પાતા નથી ત્યાં સુધી, વડું એસડ, વહાણવટી ગોટલી અને ઝેરી કોપરું એ ત્રણ ચીજ એકેક વાલ ઘસી, તેમાં જરા સિંધવ કે મધ નાખી, બાળકની માતા દરરાજ આછામાં ઓછુ એક વાર પીએ અને બાળકને જ્યારથી પાણી આપવા માંડે ત્યારથી વડું એસડ, માટી હરડે, કરિયાતું, અતિવિશ્વની કળી, સિ’ધવ, સંચળ અને બાળવજ એના ઘસારા કરી પાયા કરે, તેા તે બાળકને વૈદ્ય-ડોકટરનાં ઘર જોવાં પડે નહિ. જો બાળકને વિશેષ આડા થતા હાય, તે આંબાની ગેાટલી, જાંબુના ઠળિયા, મેાચરસ અને વાળા સરખે ભાગે લઇ, બારીક વાટી, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ચૂણ જો એક શેર હાય તા કાચા હિંગળેક તાલે એક લઇ, પ્રથમ તેને બહુ જ બારીક,
For Private and Personal Use Only