________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બાળકની સારવાર અને તેના રોગની ચિકિત્સા ૧૯૩
સામાં બાળકને તાવ આવે તે ઘણાં માણસા તથા વૈદ્યો જાણી શકે છે કે આ તાવ શીતળાના છે, જેથી તેનેા કાંઇજ ઉપચાર કરતા નથી, એ કાર્ય ઘણું વાજબી છે; અને શીતળા આવ્યા પછી લીમડાનાં તારણુ ખાંધવાં, દર્દીની આસપાસ લીમડા રાખવા, લીમડાની ડાળીથીજ તેને પવન નાખવા તથા ઘણાં માણસે ભેગાં થઇ વાતાવરણને અગાડી ન નાખે એવા હેતુથી કાઇને આદરમાન નહિ આપવું તથા ઘણી સ્ત્રીએ એકડી થઈ, આખા ગામની કૂથલી અને નિંદા કરે છે, તેની ખરામ અસર શીતળાવાળા બાળકને થાય નહિ તેટલા માટે ‘ શીતળાને વચકુ પડી જશે’ એવી માન્યતા ઠરાવેલી છે તે ચેાગ્ય છે. એ સિવાયની બીજી ગરબડા નકામી છે એમ અમારું માનવુ છે. પરંતુ જેના મનમાં શીતળાના ભય લાગતા હોય, તેને માટે ગમે તેમ કરવાની છૂટ છે.
'
sy
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે ગામ કે મહાલ્લામાં શીતળાના ઉપદ્રવ શરૂ થાય, ત્યારે દરેક માબાપે પેાતાનાં બાળકાને દિવસમાં એક વાર અપેારના વખતે સુખડ ઘસીને તેમાં જરા સાકર નાખીને પાવી અને સુખડ ઘસીને તેનું પાણી બનાવીને આખે શરીરે ચાપડવું; જેથી શીતળા આવતા અટકી જશે અને કદાચ આવશે તે તે લેહી અથવા માંસમાંથીજ આવશે એ વાત નક્કી છે. જે બાળકને શીતળા આવે તેને શરૂઆતમાં ગેળ અને ચણા ખવાડવામાં આવે તે શીતળા જલદી બહાર નીકળી જઇ દાણા ઘણા સારા ભરાય છે, એટલુંજ નહિ પણ તેમાં ઉપદ્રવ એછા થાય છે. જ્યારે નવ દિવસે નીર ભરાઇ રહે એટલે દાણા ખીલી રહે ત્યારે નવમા દિવસની પાછલી રાત્રે તેને રક્ષા ચઢાવવામાં આવે છે. તે દિવસથી અડાયા ની રાખોડી બનાવી તેને જાડે કપડે ચાળી તે આખે શરીર ઘસવી. ઘણા લેાકે શીતળાની ચામડી ખે’ચાતી હેાવાના ભયથી તેને ઘી લગાડી ઉપર રાખાડી દાબે છે, તેથી ચામડી નરમ મની વેદના ઓછી
5
For Private and Personal Use Only